Sunday, March 8, 2026
HomeEntertainmentBollywoodજેક્લીન પ્રભાસની સાહોમાં આઇટમ સોન્ગ કરીને સંતુષ્ટ

જેક્લીન પ્રભાસની સાહોમાં આઇટમ સોન્ગ કરીને સંતુષ્ટ

Date:

spot_img

Related stories

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...
spot_img

મુંબઇ,તા. ૪
બોલિવુડની હોટ અને ખુબસુરત જેક્લીન પ્રભાસની સાહો ફિલ્મમાં આઇટમ સોંગ કરીને ભારે ખુશ છે. કારણ કે તેના આઇટમ સોંગની પણ નોંધ લેવામાં આવી છે.

ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ૩૫૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલી ફિલ્મમાં જેક્લીનને આઇટમ સોંગ માટે લેવામાં આવી ત્યારથી જ તે ખુબ મહેનત કરી રહી હતી. કારણકે આઇટમ સોંગ માટે પણ જંગી રકમ ખર્ચ કરવામાં આવી હતી,. આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર મુખ્ય અભિનેત્રી તરીકે છે.

બાગી-૨ ફિલ્મમાં જેક્લીને અગાઉ આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હતી. સાહો ફિલ્મમાં તેને ખાસ ગીત માટે લેવામાં આવી છે. બોલિવુડમાં એન્ટી ઇત્તેફાકથી થઇ હોવાનો દાવો તે કરે છે. આમાં માત્ર એન્ટરટેનમેન્ટ જ નથી બલ્કે ડાન્સ, અભિનયના માધ્યમથી વ્યક્તને રજૂ કરવાની બાબત પણ રહેલી છે.

વાતચીતમાં હજારો લોકોની ભાવનાને રજૂ કરવા માટેની કુશળતા પણ છે. જેક્લીનના પિતા શ્રીલંકાના અને માતા મલેશિયાની છે. તે બહેરીનમાં ઉછરી છે. માત્ર ૧૪ વર્ષની વયમાં જ જેક્લીને ફિટનેસ શોનુ નેતૃત્વ કર્યુ હતુ. જેક્લીને ઓસ્ટ્રેલિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here