Sunday, March 8, 2026
Homenationalટુંકમાં ઇપીએફઓ મેમ્બર્સની પેન્શન વધે તેવા સ્પષ્ટ એંધાણ

ટુંકમાં ઇપીએફઓ મેમ્બર્સની પેન્શન વધે તેવા સ્પષ્ટ એંધાણ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નવી દિલ્હી,તા. ૩
કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (ઇપીએફઓ)ના લાખો પેન્શનરોને ટુંક સમયમાં જ મોટી રાહત મળી શકે છે. કારણ કે પેન્શનરોની પેન્શનને ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. સુત્રોના કહેવા મુજબ સંસદના બજેટ સત્ર બાદ ઇપીએફઓની પ્રથમ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે. આ બેઠકમાં પેન્શનરોના લઘુત્તમ પેન્શનને વધારી દેવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી શકે છે. સહમતિ થઇ ગયા બાદ ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક મળનાર છે. જેમાં આ પ્રસ્તાવ લાવવામાં આવનાર છે. ત્યારબાદ કોઇ જાહેરાત કરવામાં આવનાર છે. શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ સંબંધમાં સરકાર પહેલાથી જ ઇપીએફઓ સાથે વાતચીત કરી ચુકી છે. જા કે પહેલા ઇપીએફઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તેની પાસે સરપ્લસ નાણાં નથી. પરંતુ હવે સરકાર નિર્ણય કરી ચુકી છે કે વર્તમાન સમયમાં લઘુતમ પેન્શનને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે. મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે છેલ્લી બેઠક બાદ શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે પોતે કહ્યુ હતુ કે સરકાર ઇપીએફઓ પેન્શનરો માટેના પેન્શનને વધારી દેવા માટેની તૈયારીમાં છે. આના માટે બેઠકો પણ ચાલી રહી છે. ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here