Thursday, November 14, 2024
HomeGujaratતા.૧૦ નવેમ્બરથી શરૂ થશે હજીરાથી મુંબઈ વચ્ચે લક્ઝરી ક્રૂઝ

તા.૧૦ નવેમ્બરથી શરૂ થશે હજીરાથી મુંબઈ વચ્ચે લક્ઝરી ક્રૂઝ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

જ્ય સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને આપવામાં આવેલી પરવાનગીને પગલે 10મી નવેમ્બરથી સુરત થી મુંબઈ(બ્રાંદ્રા-વર્લી સી લીંક) સુધીની ક્રૂઝ સેવા માણવા મળશે.

સુરતમાં આ ફેરીના ઓપરેટર અને એસએસઆર મરીન સર્વિસિઝના સીઇઓ સંજીવ અગ્રવાલના જણાવ્યાનુસાર હતું કે, આ બંને શહેરો વચ્ચે મુંબઈ મેઈડન નામની વૈભવશાળી ક્રૂઝ સેવાનું શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લીંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે ૯ વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ શુક્રવારે સાંજે 5 વાગ્યે જવા નીકળશે અને શનિવારે સવારે ૯ વાગ્યે પહોંચાડશે. હાલ ૩૦૦ વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું ૩ થી ૫ હજારની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here