Saturday, March 7, 2026
HomeGujaratદક્ષિણ ગુજરાતના બધા ડેમ ઓવરફ્‌લો : લોકોને રાહત

દક્ષિણ ગુજરાતના બધા ડેમ ઓવરફ્‌લો : લોકોને રાહત

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

અંબિકા,ખાપરી, દમણગંગા,કીમ, તાપી બે કાંઠે થઈ ગઈ મધર ઈન્ડિયા,મઘુબન, ડોસવાડાના ડેમ ઓવરફ્‌લો થયા
અમદાવાદ, તા.૨
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદી અને નવા નીરની આવક થતાં જળસંચય અને સિંચાઈ માટે બનાવાયેલા દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવર ફ્‌લો થઈ ગયા છે. તાપી નદી પર બનાવાયેલા ઉકાઈની સપાટીમાં પણ ક્રમશઃવધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમ ૩૦૦ની સપાટી વટાવીને ૩૦૩ની સપાટીએ પહોંચી ગયો છે. જા કે, ઉકાઈનું રૂલ લેવલ હજુ દૂર છે. ડેમ અને જળાશયો ઓવરફ્‌લો થઈ જતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક અંબીકા,ખાપરી, દમણગંગા,કીમ, તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે તો, મધર ઈન્ડિયા, કાકરાપાર, મઘુબન, જૂજ, ડોસવાડા સહિતના ડેમ ઓવરફ્‌લો થઇ ગયા છે. સુરતના માંગરોળ સહિતના પંથકોમાં આજે પાંચ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડની દમણગંગા નદી પર આવેલો મધુબન ડેમ ઓવરફ્‌લો થઈ ગયો છે. ઉપવાસ અને વલસાડમાં પડી રહેલા વરસાદના પગલે મધુબન ડેમના ૭ દરવાજા ૩ મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની આવક ૯૯,૫૧૮ ક્યુસેક અને દરવાજા ખોલીને ૮૪,૦૯૭ ક્યૂસેકની જાવક કરવામાં આવી રહી છે. હાલ ડેમની સપાટી ૭૩.૩૫ મીટર પહોંચી ગઈ છે. વાંસદામાંથી વહેતી ખરેરા નદી પરનો કેલીયા ડેમ ઓવર ફ્‌લો થઈ ગયો છે. ખરેરા નદી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્‌લો છેલ્લા ચારેક દિવસથી થઈ ગયો છે. ડેમ ઓવરફ્‌લો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્‌લો થઈ ગયો છે. સાથે જ મધર ઈન્ડિયા ડેમ ત્રણ દિવસ અગાઉ ઓવરફ્‌લો થઈ ગયો છે. તાપી નદી પર આવેલો કાકરાપાર ડેમ પણ ઓવરફ્‌લો થઈ ગયો છે. નવસારીનો જૂજ ડેમ પણ ઓવરફ્‌લો થયો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગમાં પાણી આપી શકાય તેમ જ લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ઔરંગા-ભૈરવી નદી ૨.૮૦મીટર, ઔરંગા-અબ્રામા ૪.૮૮મીટર, પાર ૨.૫૦ મીટર, તાન ૧.૨૦ મીટર, માન ૧.૦૦મીટરના લેવલ પર વહી રહી છે. નદીઓના જળસ્તરમાં વધારો થતાં જ આસપાસના વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.ચોમાસુ શરૂ થયું ત્યારથી વરસાદે થોડુ ખેંચાવ્યું હતું. જૂન મહિનાની કસર જુલાઈ મહિનાએ મેઘરાજાએ જાણે પૂરી કરી દીધી છે. વલસાડમાં સિઝનનો હાલ ૬૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો ૩૧.૬૮ ઈંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં સરેરાશ વરસાદ ૩૬ ઈંચ જેટલો નોંધાયો છે. વરસાદના ઘર મનાતા ડાંગમાં સિઝનનો અત્યાર સુધીનો ૫૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીમાં એકંદરે ૪૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ દક્ષિણ ગુજરાતમા બહુ સારી મેઘમહેર થઇ છે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થતા રાહત થઈ છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here