Monday, March 9, 2026
HomeWorldપશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો, રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી, સૈન્યનો દાવો

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો, રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી, સૈન્યનો દાવો

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો

નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો થયો છે અને ત્યાંની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી દીધી છે. આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં કર્નલ-મેજર અમાદૌ અબ્દ્રમાને કહ્યું હતું કે સંરક્ષણ અને સુરક્ષા દળોએ એ શાસનને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો જેનાથી તમે પરિચિત છો. આ સુરક્ષામાં સતત થઇ રહેલો ઘટાડો, ખરાબ સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશની તમામ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાઈજરના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગાર્ડના સભ્યોએ તેમની વિરુદ્ધ બળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો રાષ્ટ્રપતિ પીછેહઠ નહીં કરે તો સેના તેમના પર હુમલો કરવા તૈયાર છે. રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના રક્ષક પ્રદર્શનમાં સામેલ હતા. તેણે અન્ય સુરક્ષા દળોનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો.  સ્થાનિક મીડિયા એજન્સી અનુસાર વિરોધ કરી રહેલા ગાર્ડ્સ રાષ્ટ્રપતિ બઝોમને રાજધાની નિયામીમાં રાષ્ટ્રપતિ મહેલની અંદર રાખવા માંગતા હતા. ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મહેલ અને તેની બાજુના મંત્રાલયોને સેનાના વાહનો દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ પણ તેમની ઓફિસે પહોંચી શક્યા ન હતા. જો કે બઝોમ સમર્થકોએ પ્રેસિડેન્શિયલ કમ્પાઉન્ડ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રેસિડેન્શિયલ ગાર્ડના સભ્યોએ ચેતવણી રુપે ગોળીબાર કરીને તેમને વિખેર્યા હતા.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here