Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadભાદરવી પૂનમના મેળામાં 1.20 લાખની નકલી નોટો ઝડપાઈ

ભાદરવી પૂનમના મેળામાં 1.20 લાખની નકલી નોટો ઝડપાઈ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતાં યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5 હજાર કરતાં વધુ કર્મીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. બનાસકાંઠા LCB પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે.ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. નોટો વટાવવા આવેલાં યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે LCBએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતીને ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ Lcb પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. વઘુ પૂછપરછ થાય તો બીજા પણ ગુન્હા બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here