Wednesday, March 12, 2025
Homenationalમહિલાના ઘરમાં આગ લગાવવા મામલે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકો...

મહિલાના ઘરમાં આગ લગાવવા મામલે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકો દોષી જાહેર

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...
spot_img

કાનપુર: ઉત્તર પ્રદેશમાં કાનપુરની એમપી-એમએલએ કોર્ટે સોમવારે જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકોને લગભગ 19 મહિના પહેલા એક મહિલાનો પ્લોટ હડપવાની નિયતથી તેના ઘરમાં આગ લગાવવા મામલે દોષી જાહેર કર્યા છે. એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશ સત્યેન્દ્રનાથ ત્રિપાઠીએ મામલેની સુનાવણી શુક્રવારે નક્કી કરી છે. આ દિવસે તેઓ સજા સંભળાવી શકે છે. કાનપુરના પોલીસ કમિશનર અખિલ કુમારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકી, તેના ભાઈ રિઝવાન સોલંકી, બિલ્ડર શૌકત અલી, મોહમ્મદ શરીફ અને ઈઝરાયલ ઉર્ફે ‘આટા વાળા’ને પીડિત મહિલા નઝીર ફાતિમાના પ્લોટને હડપવા માટે તેના ઘરમાં આગ લગાડવી, તેને હેરાન કરવી અને તેને અપશબ્દો બોલવા મામલે દોષી ઠેરવ્યા છે. આ કથિત ઘટના 2022માં 7 નવેમ્બરના રોજ બની હતી. તેમણે જણાવ્યું કે, આ મામલે ઈરફાન સોલંકી અને રિઝવાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. રમખાણ અને આગજનીના આરોપમાં કેસ નોંધાયા બાદ સપા ધારાસભ્ય ઈરફાને પોતાના ભાઈ રિઝવાન સાથે પોલીસ કમિશનર સામે આત્મસમર્પણ કરી દીધુ હતું. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલ ઈરફાન સોલંકી હાલમાં મહારાજગંજની જેલમાં બંધ છે. પોલીસ કમિશનર અખિલ કુમારે જણાવ્યું કે, આ મામલે દોષી જાહેર કરાયેલ ઈઝરાયલ ઉર્ફે ‘આટા વાળા’નો લાંબો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. 

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here