Thursday, January 16, 2025
HomeLife StyleFashionરફલ રેટ્રો સ્ટાઇલ

રફલ રેટ્રો સ્ટાઇલ

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

ચોમાસાની સિઝનમાં ફ્લોઇંગ મટિરિયલ પહેરવાની એક જુદી જ મજા છે શરીર પર ચોંટી  જાય તેવા વસ્ત્રો કરતાં શરીર સાથે  હોવા છતાં  હવામાં ઝૂલતા રહેતા વસ્ત્રો  ગરમીમાં અકળામણને ઓછી કરે છે.  હવે તો ચોમાસાએ પણ ગુજરાતભરમાં જમાવટ કરી છે ત્યારે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા તમે સાડી, ડ્રેસીસ, દુપટ્ટામાં રફલ કે ફ્રીલની પસંદગી કરી શકો છો. ખાસ કરીને સાર્ટિન અને જ્ઓર્જેટ તથા શિફોન મટિરિયલ ફ્લોઇંગ હોવાથી તે  બફરામાં તેમજ મોન્સૂનમાં પહેરી શકો છો આ મટિરિયલમાંથી  તમારા આઉટફિટ્સ પર ફ્રીલ બનાવડાવશો અથવા તો તૈયાર પોશાકમાં પણ ફ્રીલ હોય તેવા પોશાકનું સિલેકશન કરશો તે આ સિઝન માટે એકદમ કૂલ પસંદગી બની રહેશે.

જે લોકો ડેઇલી સોપના એટલે કે સિરિયલોના શોખીન છે તેઓને તો ખબર જ હશે કે આજકાલ સિરિયલમાં ઝૂલ અને રફલવાળી સાડીઓ,સ્કર્ટ, તેમજ વનપીસ પહેરેલી એકટ્રેસીસની ભરમાર જોવા મળી રહી છે. અને સ્વાભાવિક છે કે ફેશન ટીવી અને બોલિવૂડ પરથી જ પ્રેરિત હોય છે ત્યારે બજારમાં આ પ્રકારના વસ્ત્રોમાં અઢળક વૈવિધ્ય ઉપલબ્ધ છે.
લ એટલે કે ઝૂલ કહો કે રફલ.તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેકસી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ -જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ ખરીદી શકાય છે ફ્રીલની સૌથી મોટી ખાસિયત એ છે કે, જ્યારે પણ તમે ફ્રીલવાળા પોશાક પહેરો છો તો તમારીવય હોય છે તેન કરતાં ઘણી નાની દેખાય છે.  તમે નોંધ્યું હશે કે નાના બાળકીઓના પોશાકમાં મોટા ભાગે  મોટી નાની ઝૂલ લાગેલી હોય છે. જે તેમને ક્યૂટ લુક લાગે છે આ જ કન્સેપ્ટ વ્યસ્કો માટે પણ એપ્લાય કરવામાં આવે છે. જેમાં ગાઉન, ડ્રેસ, કે મેકસીમાં ગળા કે બોટમના ભાગે  ફ્રીલની ડિઝાઇન કરવામાં આવે છે. તમે બંગાળી સ્ટાઇલન બ્લાઉઝમાં ગળાના ભાગે નાની નાની ઝૂલ જોઈ હશે. તમારા દાદી કે નાનીના જૂના ફોટા જોશો તો એમાં પણ બાંયમાં તથા ગળાના ભાગે આ પ્રકારની ફ્રિલ કરેલી જોવા મળશે.
લિવિઝન જગતની જાણીતી અંગૂરી ભાભી-ભાબીજી ઘર પે હૈમાં તમે અંગૂરીની સાડીઓ જોઈ હશે તેમાં ઘણી વાર પાલવના ભાગે  ઘણી બધી ઝૂલ મૂકવામાં આવી હોય છે આ ગેટઅપતેના નટખટપણા સાથે  ખૂબ જામે છે. તો યે રિશ્તા કયા કહેલાતામાં હૈમાં નાયરા સહિતની વુમન સ્ટારકાસ્ટના ડ્રેસીસ, તેમજ હાલમાં  આવતા વિષકન્યા, નજર, મેં ભી અર્ધાંગિની જેવા ઘણા શોમાં લેડી સ્ટારકાસ્ટના કોશ્યૂમમાં આ પ્રકારની ફેશન એપ્લાઈ કરવામાં આવી છે.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here