Saturday, March 7, 2026
HomeSportsલાંબા સમય બાદ ગંભીરે અને કોહલી વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળ્યું,બંનેએ એક-બીજાની...

લાંબા સમય બાદ ગંભીરે અને કોહલી વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળ્યું,બંનેએ એક-બીજાની ઈનિંગ્સ યાદ કરી

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ચેન્નઈમાં બાંગ્લાદેશ સાથે યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં જ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં. બંનેએ એકબીજાનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા, અને મસ્તી-મજાકના મૂડમાં એકબીજા સાથે રમૂજ કરી રહ્યા હતાં.આ ઈન્ટરવ્યૂમાં બંને ખેલાડીઓએ એકબીજાની શાનદાર ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે દરમિયાન કોહલીએ ગંભીરને એવો સવાલ પૂછ્યો કે, જેના પર ગંભીર પોતાનું હાસ્ય રોકી શક્યો નહીં અને જોર જોરથી હસવા લાગ્યો હતો. ઈન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે અમારા બંને માટે આ એક મસાલેદાર ઈન્ટરવ્યુ છે.

લાંબા સમય બાદ બંને વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળ્યું:

BCCIએ આ ખાસ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાનમાં તેમનું મન કેવી રીતે કામ કરે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો વીડિયો ઈન્ટરવ્યુ છે. ઉલ્લેખનીય છે, IPL 2023 અને તે પહેલાં 2013માં કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. પરંતુ IPL 2024 અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

ઈન્ટરવ્યૂમાં એવું તો શું પૂછ્યું :

કિંગ કોહલીએ ગૌતમ ગંભીરને પૂછ્યું કે જ્યારે તમે સામેની ટીમના ખેલાડીઓ સાથે વાત કરો છો, ત્યારે શું એવું લાગે છે કે તમે તમારા ઝોનમાંથી બહાર જઈ રહ્યા છો કે પછી તમે તેમાંથી વધુ પ્રેરણા મળે છે? આ સાંભળીને ગંભીર જોર-જોરથી હસવા લાગ્યો અને કોહલીને સામો સવાલ કર્યો કે, મારા કરતાં તો તું આ મુદ્દે વધુ જાણે છે, મારા કરતાં તે વધુ ઝઘડા કર્યા છે, મને લાગે છે કે, આનો વધુ સારો જવાબ તુ જ આપી શકીશ. આટલું કહેતાં જ બંને હસવા લાગ્યા અને કોહલીએ કહ્યું કે, હું તો ફક્ત કોઈ મારી (વર્તૂણક) સાથે સહમત થાય, અને કહે કે, હા તે સમયે એવુ જ થાય છે.આ દરમિયાન ગંભીરે વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કર્યો, જ્યાં કિંગ કોહલીએ ઘણા રન બનાવ્યા હતા. 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી. ગંભીરે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પોતાની ઇનિંગ્સની પણ ચર્ચા કરી હતી. જ્યાં તે સતત બે દિવસ સુધી અણનમ રહ્યો હતો, પરિણામે ભારત તે મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યુ હતું. એક મેચમાં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 619 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 305 રન બનાવી શકી હતી, જે બાદ ન્યુઝીલેન્ડે ફોલોઓન કર્યું હતું. ગંભીરે બીજી ઇનિંગમાં 436 બોલમાં 137 રન બનાવ્યા અને બે દિવસના સમયગાળામાં 643 મીનિટ રમી હતી. બાદમાં વેલિંગ્ટનમાં વધુ એક ડ્રો બાદ ભારતે ઈનિંગ 1-0થી જીતી લીધી હતી. કોહલી સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે મને નથી લાગતું કે હું ફરી ક્યારેય જીવનમાં આ પ્રકારના ઝોનમાં રમી શકીશ.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here