Sunday, March 8, 2026
HomeGujaratVadodaraશેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટ ફસાયા, 37.85 લાખ ગુમાવ્યા

શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટ ફસાયા, 37.85 લાખ ગુમાવ્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સોશિયલ મીડિયા પર શેર માર્કેટની જાહેરાત જોઈ અંજાઈ જતા લોકો ઓનલાઈન ઠગાઈના ભોગ બનતા હોવાના વારંવાર કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરામાં બનેલા આવા જ એક વધુ કિસ્સામાં ટ્રાવેલ એજન્ટ 38 લાખ ગુમાવ્યા છે. કલાલી રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલનો ધંધો કરતા રાજીવભાઈ ચૌહાણે પોલીસને કહ્યું હતું કે, ગઈ તા.17મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એડવર્ટાઇઝ જોઈ લિંક પર ક્લિક કરતા એક ગ્રુપ ઓપન થયું હતું જેમાં હું જોડાયો હતો. આ ગ્રુપની એડમીન દેવિકા રાવ હતી. આ ગ્રુપને ઓબ્ઝર્વ કરવા બાદ તા.22મી ફેબ્રુઆરીએ દેવિકાના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું.

દેવિકાએ મને 5 થી 25% સુધીનું રિટર્ન આપવાની વાત કરી હતી તેણે મને આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે પણ વાત કરાવી હતી જેણે મારી પર્સનલ ડીટેલ મેળવી હતી. રાજીવ ભાઈએ કહ્યું છે કે, તા.26 ફેબ્રુઆરી થી 4 મેં સુધીના સમયગાળામાં આરોપીઓએ જુદી-જુદી લીંક મોકલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ 8.14 લાખ રૂપિયા પરત મોકલી 37.85 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here