Saturday, March 7, 2026
HomeWorldસમગ્ર ઉદ્યોગોમાં પ્રોફેશનલ્સ અને નોલેજ ટ્રાન્સફર માટે પર્યાવરણ-કેન્દ્રિત કાર્યક્રમોના ભાવિ વિકાસ માટે...

સમગ્ર ઉદ્યોગોમાં પ્રોફેશનલ્સ અને નોલેજ ટ્રાન્સફર માટે પર્યાવરણ-કેન્દ્રિત કાર્યક્રમોના ભાવિ વિકાસ માટે BIMTECH એ ENCI, કેનેડા સાથે ભાગીદારી કરી

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ભારતની અગ્રણી બી-સ્કૂલોમાંની એક, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નોલોજીએ (BIMTECH), સસ્ટેનિબિલિટી ટ્રેનિંગ અને એજ્યુકેશનમાં વિશેષતા ધરાવતી, કેનેડામાં સ્થિત વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સંસ્થા, અર્થ નેચર ક્લાઇમેટ ઇનિશિયેટિવ (ENCI), કેનેડા સાથે વ્યૂહાત્મક સમજૂતી પત્રમાં (MoU) પ્રવેશ કર્યો છે. આ સહયોગ પર્યાવરણ-કેન્દ્રિત શિક્ષણ અને તાલીમને બેહતર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.બિઝનેસ એજ્યુકેશનમાં ત્રણ દાયકાથી વધુની શ્રેષ્ઠતા સાથે, આ ભાગીદારી હેઠળ BIMTECH, સમગ્ર ઉદ્યોગોમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ કરવાની પ્રથાઓની વધતી માંગને અનુરૂપ અત્યાધુનિક કાર્યક્રમો વિકસાવવા અને પહોંચાડવા માટે તૈયાર છે. સસ્ટેનિબિલિટી ટ્રેનિંગ અને નોલેજ ટ્રેનિંગ તેની કુશળતા માટે પ્રખ્યાત, ENCI કેનેડા આ જોડાણમાં વિશિષ્ટ આંતરદૃષ્ટિ અને BIMTECH, તેની મજબૂત શૈક્ષણિક સંસાધનો, સંશોધનની ક્ષમતાઓ અને ઉદ્યોગ-આધારિત કાર્યક્રમો લાવશે.કોર્પોરેટ લીડરશીપ અને બિઝનેસ પ્રેક્ટિસના ભવિષ્યના મજબૂત કરવા માટે પ્રોફેશનલ્સના કૌશલ્યમાં વિકાસ કરવાના હેતુથી નવીન મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ આ MoUના અપેક્ષિત પરિણામો છે.

મોડલિટીઝ અને કોર્સ કન્ટેન્ટ ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને 3 દિવસ અને 5 દિવસના એમડીપી તરીકે વિતરિત કરવામાં આવશે. આ ભાગીદારી વ્યાવસાયિક વિકાસને વધારવાની સાથે શીખવાની વિશાળ રેન્જ પણ પ્રદાન કરશે. આ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિશિષ્ટ સત્રો, સંદર્ભિત કેસ સ્ટડીઝ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસના વિવિધ પાસાઓનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન શામેલ છે. આ કાર્યક્રમ ઉદ્યોગની શીખવાની જરૂરિયાતો પૂરી કરવા માટે નિમિત્ત બનશે.BIMTECH ની ડિરેક્ટર, ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું કે, “હાલના વર્ષોમાં, BIMTECH વિચારો, શબ્દો અને ક્રિયાઓમાં ટકાઉ પ્રથાઓનો સમાવેશ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ MOU આ પ્રથાઓ પ્રત્યેના અમારા સમર્પણની ઔપચારિકતાનું પ્રતિનિધિત્વ કરે છે, વધુ ટકાઉ ભવિષ્યને આગળ ધપાવવામાં અમારા સહિયારા ધ્યેયો અને સહયોગી પ્રયાસોને મજબૂત બનાવે છે. તે લોકોને શિક્ષિત કરવા અને પર્યાવરણીય નુકસાનને ઘટાડવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અંગે જાગૃતિ ફેલાવવાની અમારી સામૂહિક ઇચ્છાનો પુરાવો છે. ENCI સાથે ભાગીદારી કરીને, અમે અમારા પ્રભાવને વધારીને અમારા સંસાધનોનો વધુ અસરકારક રીતે લાભ લઈ રહ્યા છીએ. પર્યાવરણીય નુકસાન ઘટાડીને વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પ્રવૃત્તિઓથી આગળ વિસ્તરે છે, તે સંસ્થાના વિઝન, મિશન અને મૂલ્યોમાં જડિત છે.”

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here