Tuesday, June 17, 2025
HomeIndiaસિક્કિમમાં સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ,ટ્રકની સ્પીડ...

સિક્કિમમાં સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ,ટ્રકની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ

Date:

spot_img

Related stories

નિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના...

અમદાવાદમાં સાવલિયા નાગજીભાઈ મનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત...

મક્કમ મૅક્રોઇકોનૉમિક આધાર પર ભારતીય શેરબજારમાં વૃદ્ધિ, મે માં...

પીએલ કેપિટલ ગ્રુપ (પ્રભુદાસ લીલાધર)ના એસેટ મેનેજમેન્ટ વિભાગ PL...

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...
spot_img

સિક્કિમમાં ભારતીય સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ થયા છે. હાલ સેના અને સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે અને ખીણમાંથી જવાનોના પાર્થિક શરીરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટના અંગે ભારતીય સેનાના અધિકારીએ કહ્યું કે, ભારતીય સેનાનું ટ્રક પશ્ચિમ બંગાળના પેડોંગ પરથી વાયા સિલ્ક રૂટથી થઈ સિક્કિમના જુલુક તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રક સિક્કિમના પાકયોંગ જિલ્લામાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ઘટનામાં સેનાના ચાર જવાનો શહીદ થયા છે. એવું કહેવાય છે કે, ટ્રકની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ છે.

નિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના...

અમદાવાદમાં સાવલિયા નાગજીભાઈ મનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત...

મક્કમ મૅક્રોઇકોનૉમિક આધાર પર ભારતીય શેરબજારમાં વૃદ્ધિ, મે માં...

પીએલ કેપિટલ ગ્રુપ (પ્રભુદાસ લીલાધર)ના એસેટ મેનેજમેન્ટ વિભાગ PL...

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here