

1. સેંડિલના સાચુ સાઈજ ચયન કરવું – હીલ્સ વાળી સેંડલમાં તમાર પગ આગળ પુશ હોય છે, તેથી સાચી સાઈજની સેંડલનો ચયન કરવું.

2. તમારા ફુટ ટાઈપ ઓળખવું- બધા ફુટ જુદા જુદા હોય છે, કોઈના પગના પંજા પહોળા તો કોઈની પાતળા હોય છે. તમારા પંજા મુજબ સેંડલના આગળની ડિજાઈન પસંદ કરવી. જેનાથી તમારા પગ આગળથી દબાય નહી.

3. મોટી હીલને પ્રાથમિકતા આપવી- મોટી હીલ તમારા પગને વધારે કવરેજ અને સપોર્ટ આપે છે. તેને પહેરવાથી તમારી એડી પર ઓછું દબાણ પડશે, જેનાથી પગમાં દુખાવો પણ ઓછું થશે.

4. બ્રેક લેવું- પાર્ટી કે કોઈ ખાસ અવસર પર જ હાઈ હીલ્સ પહેરવી. જો તે સિવાય પણ પહેરવું તો ક્યારે-કયારે ફ્લેટ ચપ્પલ પહેરવી અને તમારા પગને થોડું બ્રેક આપવું.