Tuesday, March 10, 2026
HomeEntertainmentBollywoodસ્ટાર તાપ્સી પન્નુ અનુભવ સિંહાની ફિલ્મમાં ચમકશે

સ્ટાર તાપ્સી પન્નુ અનુભવ સિંહાની ફિલ્મમાં ચમકશે

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

અનુભવ સિંહા અને તાપસી પન્નુ ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રવિવારના દિવસે શુટિંગના પ્રથમ દિવસે તાપસી અને અનુભવ સિંહાએ સાથે પોઝ પણ આપ્યા હતા. ફિલ્મ આગામી વર્ષે માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. અ૬ે નોંધનીય છે કે આ પહેલા તાપસી અને અનુભવ સિંહાની જાડી મુલ્કમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મમાં તાપસી એક વકીલના રોલમાં નજરે પડી હતી.

તાપસીની સાથે ફિલ્મમાં રિશિ કપુર અને મનોજની ભૂમિકા હતી. રવિવારના દિવસે શુટિંગના પ્રથમ દિવસે કેટલાક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મની સાથે જાડાયેલા તમામ કર્મચારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. ત્યારબાદ અનુભવ સિંહાએ લખ્યુ હતુ કે ૧૧ એક શુભ આંકડા તરીકે છે. આ તેમની ૧૧મી ફિલ્મ બની રહી છે. સાથે સાથે હજુ સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ પણ આ હોઇ શકે છે. ફિલ્મ ભારતની મહિલાઓને સમર્પિત ફિલ્મ તરીકે છે. છઠ્ઠી માર્ચના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. તાપસી પન્નુએ પણ રિટિવીટ કરીને કહ્યુ છે કે અનુભવ સિંહાની આ ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જા કે ચાહકોમાં ફિલ્મના નામને લઇન ભારે ચર્ચા ચાલી રહી છે. તાપસીની સાથે અનુભવ સિંહા જે ફિલ્મ બનાવી રહ્યા છે તેનુ નામ થપ્પડ રાખવામાં આવી રહ્યૂ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહેશે તેવો દાવો પહેલાથી જ કરવામાં આવ્યો છે. બી

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here