Friday, November 22, 2024
HomeEntertainmentBollywood'સ્ટૂડન્ટ ઓફ ધ યર-૨'નું ગીત રિલીઝ, ટ્રોલર્સે કહ્યું બકવાસ

‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-૨’નું ગીત રિલીઝ, ટ્રોલર્સે કહ્યું બકવાસ

Date:

spot_img

Related stories

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની...

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા...

વડોદરામાં જાંબુવા વિસ્તારમાંથી ભૂલા પડી ગયેલા મગરના બે બચ્ચાંનું...

વડોદરા : વડોદરામાં હજી પણ મગરો બહાર આવી જવાના...

CMની ખુરશી એક, દાવેદાર અનેક: ચૂંટણી પરિણામ પહેલા જ...

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પહેલા જ જ્યારે મહા વિકાસ આઘાડી...

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...
spot_img

(જી.એન.એસ.)મુંબઈ,
બોલિવૂડ પ્રોડ્યૂસર કરન જોહરની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’નું બીજું સોંગ ‘મુંબઈ દિલ્હી કી કુડિયા..’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તારા સુતરિયા, અનન્યા પાંડે તથા ટાઈગર શ્રોફના જબરજસ્ત ડાન્સ મૂવ્સ જાવા મળ્યાં છે. સોંગ રિલીઝ કરતાં પહેલાં મેકર્સે આ ગીતને સોશિયલ મીડિયામા ઘણું જ પ્રમોટ કર્યું હતું. આ સોંગમાં ટાઈગર-અનન્યા તથા તારા ટ્રેડિશનલ અંદાજમાં જાવા મળે છે.
‘મુંબઈ દિલ્હી કી કુડિયા..’ રિલીઝ થતાં જ સંગીતરસિયાઓએ આ ગીતને નકારી કાઢ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ ગીતને બકવાસ અને વાહિયાત ગણાવ્યું છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની...

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા...

વડોદરામાં જાંબુવા વિસ્તારમાંથી ભૂલા પડી ગયેલા મગરના બે બચ્ચાંનું...

વડોદરા : વડોદરામાં હજી પણ મગરો બહાર આવી જવાના...

CMની ખુરશી એક, દાવેદાર અનેક: ચૂંટણી પરિણામ પહેલા જ...

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પહેલા જ જ્યારે મહા વિકાસ આઘાડી...

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here