Thursday, March 6, 2025
HomeEntertainmentBollywoodહૉસ્પિટલથી પાછા ફરતા જ ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, કહ્યું - આ શોષણ...

હૉસ્પિટલથી પાછા ફરતા જ ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, કહ્યું – આ શોષણ છે

Date:

spot_img

Related stories

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...
spot_img

હાલમાં જ શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર પોસ્ટ કરીને આ મામલે ખુલીને વાત કરી છે. અમિતાભ લખે છે કે, ‘પ્રોફેશનલ ડૉક્યુમેન્ટેશનની સીમાને મહેરબાની કરીને ન તોડો, બીમારીઓ અને મેડિકલ કંડીશન દરેક લોકોનો એક કૉન્ફિડેન્શિયલ રાઈટ છે, આ શોષણ છે અને આવું કરવું પણ સામાજિક રીતે ખોટું છે, ઈજ્જત આપો અને આ વાતને સમજો. દરેક વસ્તુ વેચાણની દુનિયા માટે નથી.’

આ સિવાય બિગ બીએ એક બીજા બ્લૉગમાં લખ્યું, ‘તમામને મારો પ્રેમ અને સન્માન, સારી સંભાળ માટે અને મારા માટે સતત દુઆ કરવા માટે.’ તમને જણાવી દઈએ કે મંગળવારે અડધી રાત્રે 3 વાગ્યે અમિતાભ બચ્ચનને મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરેક લોકોએ અમિતાભની બિમારી પણ મૌન સાધી રાખ્યું હતું. હાલમાં શુક્રવારે લગભગ રાત્રે 9 વાગ્યે બિગ બીને હૉસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન હૉસ્પિટલ માત્ર રૂટિન ચેકઅપ માટે ગયા હતા, જે પહેલાથી જ પ્લાન કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે શોનું શૂટિંગ પણ કેટલાક દિવસ માટે રોકી દેવામાં આવ્યું હતું. હવે અહેવાલ આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચન મંગળવારથી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરશે.

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here