Thursday, January 23, 2025
Homenational૨૦૦૦ રૂપિયાની નોટ ઘટી છે તેમજ ૫૦૦ની વધી ગઇ

૨૦૦૦ રૂપિયાની નોટ ઘટી છે તેમજ ૫૦૦ની વધી ગઇ

Date:

spot_img

Related stories

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...
spot_img

૨૦૦, ૫૦૦ અને૨૦૦૦ રૂપિયાની નકલી નોટો હાલના સમયમાં વધી રહી છે ઃ ૨૦૦૦ની નોટ ૭.૨ કરોડ ઓછી

મુંબઇ, તા.૩૦
નોટબંધી બાદ બજારમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મોટા પ્રમાણમાં મુકવામા ંઆવી હતી. જેને લઇને મોટો હોબાળો થયો હતો. લોકોએ એ ગાળામાં ફરિયાદ કરી હતી કે તેનો ઉપયોગ કરવામાં ખુબ મુશ્કેલી આવી રહી છે. કેટલાક લોકોએ એવા પ્રશ્નો પણ કર્યા હતા કે આ મોટી નોટના કારણે કઇ રીતે બ્લેકમની ઓછી થઇ શકે છે. અલબત્ત હવે સરકારે સૌથી મોટી નોટને બજારમાં ધીમી ગતિથી ઓછી કરી રહી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં ૨૦૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ ઝડપથી ઘટી રહ્યો છે. જ્યારે ૫૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. બીજી બાજુ ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની બનાવટી નોટનુ પ્રમાણ પણ બજારમાં સતત વધી રહ્યુ છે. છેલ્લા નાણાંકીય વર્ષના ગાળા દરમિયાન ૨૦૦૦ રૂપિયાની નોટનુ નેટવર્ક અને ઉપયોગ ખુબ ઓછો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં સરક્યુલેશનમાં રહેલા ૨૦૦૦ ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યા ૭.૨ કરોડ સુધી ઘટી ગઇ છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં નવી ૨૦૦૦ની કરેન્સીની સંખ્યા ૩૩૬ કરોડથી ઘટીને ૩૨૯ કરોડ પીસ સુધી રહી ગઇ છે. બીજી બાજુ ૫૦૦ રૂપિયાની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ૨૦૧૭-૧ના ૧૫૪૬ કરોડની સરખામણીમાં વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૨૧૫૧ કરોડ પીસ થઇ હતી. હકીકતમાં કરેન્સી બોગસ નોટ પ્રકાશમાં લાવવાના પ્રયાસમાં રહેલા ફોર્જર ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની બોગસ નોટ ફેલાવામાં મુકી દેવાના પ્રયાસમાં છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ આ તમામ નોટની બનાવીટ નોટની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. સરકારે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ નવી નોટ જારી કરી હતી. ૫૦૦ રૂપિયાની નવી ડિઝાઇનવાળી નોટો ૨૦૧૭માં જારી કરવામાં આવી હતી. નવી નોટ જુની નોટની જગ્યાએ લાવવામાં આવી છે.

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here