Tuesday, February 25, 2025
HomeGujaratવડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

વડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

Date:

spot_img

Related stories

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...
spot_img

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહ આજે તારીખ ૨૪.૦૨.૨૦૨૫ ના રોજ વડોદરા મંડળના ૨૫ રેલ કર્મચારીઓને સલામત ટ્રેન પરિચાલન માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા. આ રેલ કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન દર્શાવેલી સજકતા અને સતર્કતા ના કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા,વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી શરદ ગૌતમના જણાવ્યા અનુસાર સ્ટેશન માસ્ટર શ્રી રતીરામ મીણા, શ્રી ઓમારામ મેઘવાળ, ટ્રેન મેનેજર શ્રી એન. એન. શેખ, પોઈન્ટસમેન શ્રી દીપરામ મીણા, વોકોપાઇવટ શ્રી સંજય એસ પટેલ, શ્રી મહંમદ્ અભ્યાસખાન, શ્રી સલીમ દુધવાળા, શ્રી અજયકુમાર મહેતા, શ્રી જે.કે. મીણા, શ્રી નિરજકુમાર, શ્રી હીરાવાલ મીણા, મુખ્ય ચિકિત્સા અધિક્ષક મેમુ શેડ શ્રી રંજનકુમાર, સિનિયર સેકશન ઇજનેર શ્રી રવિકાંત બધેલ, ટેકનિશિયન શ્રી અનિલ જે.સી., શ્રી નરવતસિંહ આર., શ્રી મયુરકુમાર આર, સોની, શ્રી ઉજજ્જવલ પી તડવી, શ્રી નયનજી ત્રિવેદી, સહાયક શ્રી નિમેષ એચ. જગતાપ, શ્રીમતી વિલિતાબેન આર. પરમાર, ટ્રેકમેન શ્રી રોશનકુમાર ગુપ્તા. શ્રી પપ્પુકુમાર, મેસન શ્રી અનિલકુમાર તથા ગેટમેન શ્રી દિપીલકુમારને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ સંરક્ષા માં કોઈપણ ખામી જણાતાં તરત યોગ્ય પગલાં લઈ અકસ્માત અને સંભાવિત નુકસાનથી બચાવ કર્યો છે.મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે આ સતર્ક અને સંરક્ષા રેલ કર્મચારીઓનું ઉત્સાહવર્ધન કર્યું. શ્રી સિંહ જણાવ્યું હતું કે મુસાફરીની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેવ કર્મચારી પોતાની ફરજ દરમિયાન સજકતા અને સતર્કતા રાખે છે ત્યારે અમારી ટ્રેન સેવાની કામગીરી વધુ સલામત બને છે. અમને આ તમામ રેલ કર્મચારીઓ પર ગર્વ છે.

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here