Wednesday, April 30, 2025
HomeGujaratબિન સચિવાલયની પરીક્ષા બીજી વખત રદ થતાં નારાજ પરિક્ષાર્થીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું...

બિન સચિવાલયની પરીક્ષા બીજી વખત રદ થતાં નારાજ પરિક્ષાર્થીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

રાજ્ય સરકાર દ્વારા બિન સચીવાલયની પરિક્ષા બીજી વખત રદ કરાતા પરિક્ષાર્થીઓએ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

તાજેતરમાં જ લેવામાં આવનારી બિન સચીવાલયની પરિક્ષા સતત બીજી વખત રદ કરવામાં આવી છે. આ પરિક્ષા સૌપ્રથમ તા. ૧૨/૧૦/૨૦૧૮”ના રોજ ફરીથી રિફૉર્મ ભરવામાં આવ્યાં હતા. જેની ઉમેદવારી આસરે ૧૦.૪૫.૦૦૦ જેટલા પરિક્ષાર્થીઓએ નોંધાવી હતી. જેની પરીક્ષા આવતી તારીખ ૨૦/૧૦/૨૦૧૯”ના રોજ હતી, જેના કોલ લેટર પણ પરિક્ષાર્થીઓને મળી ગયા હતા. પરંતુ બિન સચિવાલયની પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ કરી આ પોસ્ટ માટે માત્ર સ્નાતક ઉમેદવારી નોંધાવી શકે છે તેવી જાહેરાત કરી છે.

પરિક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, ૨૦.૦૦૦ જેટલી ક્લાસિસની ફી, રહેવા-જમવાનો ખર્ચ, સમયનો બગાડ, નોકરી ધંધા મુકીને તૈયારી પાછળ મહેનત કરી તે હવે વ્યર્થ થઈ જવા પામી છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન પાઠવી સરકારની જાહેરાત પ્રમાણે ધો-૧૨ પાસ માંગેલ હોય અને આ જાહેરાતને એક વર્ષ થવા આવેલ હોય ત્યારે પરિક્ષાર્થીઓ સતત ૧ વર્ષથી પરિક્ષાની તૈયારીઓ કરતાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ભરતીની લાયકાતમાં ફેરફાર કરીને પરિક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને પરિક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here