Gold Price Today : ભારતીયોમાં રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એક અનુમાન મુજબ લગ્નના બજેટનો મોટો હિસ્સો સોનાના દાગીના પાછળ ખર્ચવામાં આવે છે ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. સોનું ફક્ત કિંમતી જ નહીં પરંતુ ભારતના લોકો માટે એક શુભ ધાતુ છે. સોનું હાલમાં રેકોર્ડ લેવલથી 10,000 રૂપિયા સસ્તું છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
લાંબા સમય સુધી નહીં રહે નીચા ભાવ
કોમોડિટીના નિષ્ણાતોના મતે જુલાઈ પછી સોનું મોંઘું થશે તેથી તમને રોકાણની દ્રષ્ટિએ સારું વળતર મળશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો એ હંગામી છે જેને તક તરીકે જોવું જોઈએ. બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.
Gold Price Today : સોનામાં રોકાણનો હાલ શ્રેષ્ઠ સમય , જાણો આજના લેટેસ્ટ ભાવ
બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.
- TV9 GUJARATI
- Publish Date – 12:06 pm, Thu, 1 July 21Edited By: Ankit Modi
પ્રતીકાત્મક તસ્વીર
Gold Price Today : ભારતીયોમાં રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એક અનુમાન મુજબ લગ્નના બજેટનો મોટો હિસ્સો સોનાના દાગીના પાછળ ખર્ચવામાં આવે છે ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. સોનું ફક્ત કિંમતી જ નહીં પરંતુ ભારતના લોકો માટે એક શુભ ધાતુ છે. સોનું હાલમાં રેકોર્ડ લેવલથી 10,000 રૂપિયા સસ્તું છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.લાંબા સમય સુધી નહીં રહે નીચા ભાવકોમોડિટીના નિષ્ણાતોના મતે જુલાઈ પછી સોનું મોંઘું થશે તેથી તમને રોકાણની દ્રષ્ટિએ સારું વળતર મળશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો એ હંગામી છે જેને તક તરીકે જોવું જોઈએ. બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.સોનાએ 28 ટકા વળતર આપ્યું હતુંજો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે.જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે, જે સારું વળતર આપે છે. નિષ્ણાંતોના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે તેથી તમારા માટે આ રોકાણની સારી તક છે.