લાલબાગચા રાજા માટે આ વખતે કરવામાં આવ્યું છે ‘મોરપીંછ’નું ડેકોરેશન

0
309
NAT-IFTM-this-time-peacock-decoration-is-made-for-lal-bagh-ka-raja-gujarati-news-
NAT-IFTM-this-time-peacock-decoration-is-made-for-lal-bagh-ka-raja-gujarati-news-

મુંબઇમાં લાલબાગ વિસ્તારમાં ગણેશ ગલી ખાતે પ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ના પ્રથમ મુખદર્શન કરવાનો ભક્તોને મંગળવારે લહાવો મળ્યો. આ સમયે ગણેશભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.

– ઢોલ-નગારાના ધમધમાટ, રોશનીના ઝગમગાટ અને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ‘લાલબાગચા રાજા’એ મંગળવારે રાત્રે 8 વાગ્યે ભક્તોને પ્રથમ મુખદર્શન આપ્યા.
– આ સમયે ગણેશભક્તોએ સેલ્ફી અને વીડિયો લેવા માટે પણ પડાપડી કરી હતી. લાડકા બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તાર તેમની ભક્તિમાં લીન થઇ ગયેલો જોવા મળ્યો.
– આ વખતે ‘લાલબાગચા રાજા’ને મોરપીંછનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જ્યારે પંડાલ પર પર્યાવરણના રક્ષણનો સંદેશ આપતી સજાવટ કરાઇ છે