Tuesday, November 26, 2024
Homenationalઆજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર

આજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર

Date:

spot_img

Related stories

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...

પતંગ હોટેલમાં નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર...

અમદાવાદના 'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે...

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક...

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી...

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે...

ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને, 22.50 લાખ મહિલા...

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને...
spot_img

માણિક સાહા આવતીકાલે સીએમ પદના શપથ લેશે

PM મોદી આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે

પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. એનડીપીપીના નેફિયુ રિયો અને એનપીપીના કોનરાડ સંગમા નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. PM નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસે આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે. તેઓ અહીં નાગાલેન્ડ અને મેઘાલયની નવી રચાયેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયોના નેતૃત્વમાં અને મેઘાલયમાં એનપીપીના નેતા કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે. પીએમ આજે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે. નાગાલેન્ડમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનએ કમબેક કર્યું છે. વડાપ્રધાન અહીં નિફિયુ રિયોની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી મેઘાલયમાં NPP સાથે બીજેપી ગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. 

માણિક સાહા આવતીકાલે લેશે શપથ

માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ મળી છે. ગઈકાલે મળેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ આપાઈ હતી. સાહા આવતીકાલે સીએમ તરીકે શપથ લેશે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાહા ગઈકાલે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...

પતંગ હોટેલમાં નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર...

અમદાવાદના 'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે...

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક...

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી...

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે...

ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને, 22.50 લાખ મહિલા...

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here