Wednesday, November 27, 2024
HomeBreaking Newsહવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતના ચાર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટ...

હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતના ચાર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટ જાહેર કરાયું

Date:

spot_img

Related stories

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ,...

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી જતા એક...

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ...

ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ...

ફતેગંજ બ્રિજ નીચે કચરાનાં ઢગલા અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ,...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ,...

પ્રોપર્ટી શેર એ ભારતની પહેલી SM REIT સ્કીમના રૂ....

અમદાવાદ: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ...

HMD નું નવું સાહસ – એમેઝોન પર રૂ. 15,999...

હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) એ રૉ ઇન્ડસ્ટ્રીઅલ સ્લીકને અદ્યતન...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને...
spot_img

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે બનાસકાંઠાના લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે (ચોથી જુલાઈ) ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આગામી દિવસોમાં આખા રાજ્યમાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવામાં આવી છે.

આ ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી અનુસારે, આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

પાંચીમી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ,...

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી જતા એક...

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ...

ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ...

ફતેગંજ બ્રિજ નીચે કચરાનાં ઢગલા અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ,...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ,...

પ્રોપર્ટી શેર એ ભારતની પહેલી SM REIT સ્કીમના રૂ....

અમદાવાદ: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ...

HMD નું નવું સાહસ – એમેઝોન પર રૂ. 15,999...

હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) એ રૉ ઇન્ડસ્ટ્રીઅલ સ્લીકને અદ્યતન...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here