Monday, May 5, 2025
HomeGujaratઅનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE મેઇન ૨૦૨૫ સેશન ૧ના રીઝલ્ટ સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અનએકેડેમીના ૯૨૦થી વધુ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુનો મહત્વપૂર્ણ સ્કોર હાંસલ કર્યો છે, જે તેના હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરકારકતાને મજબૂત બનાવે છે. આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને એકીકૃત રીતે સંકલિત પણ કરે છે. સર્વોચ્ચ અંક પ્રાપ્ત કરવામાં સૌરવ એ ૧૦૦ ટકા સ્કોર મેળવ્યો, ઉજ્જવલ કેસરી (૯૯.૯૯૯%ile), સમુદ્ર સરકાર (૯૯.૯૯૨% ile), શ્રીજન અગ્રવાલ (૯૯.૯૮% ile), યશ કુમાર (૯૯.૯૮% ile) અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓએ પોતાનું સમર્પણ અને સખત મહેનત દર્શાવી છે. અનએકેડેમીના સહ-સ્થાપક સુમિત જૈને ઉત્કૃષ્ટ પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની ક્ષમતા અને દ્રઢતા દર્શાવી છે. આ પરિણામો અમારા શિક્ષકોના સમર્પણ, અમારી અભ્યાસ સામગ્રીની શક્તિ અને અમારા હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ફક્ત શરૂઆત છે અને અમારા વિદ્યાર્થીઓ JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રેકોર્ડ તોડતા રહેશે.” ઉચ્ચ સ્તરીય શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે અનએકેડેમી હવે ભારતના 50 થી વધુ શહેરોમાં 75 થી વધુ સેન્ટર સાથે પોતાની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સંસાધનો, નિષ્ણાત માર્ગદર્શન અને વ્યાપક શૈક્ષણિક સહાય સાથે સશક્ત બનાવવાના પોતાના મિશનમાં અડગ રહે છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચના ક્રમ મેળવવાના તેમના સપનાને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. વધુ જાણકારી માટે વિગતો માટે કૃપા કરીને https://unacademy.com/ અથવા [email protected] ની અવશ્ય મુલાકાત લો.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here