Thursday, May 22, 2025
HomeGujaratગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ - દરેક બાળકમાંતેજસ્વી વિચારસરણીને...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ – દરેક બાળકમાંતેજસ્વી વિચારસરણીને પ્રેરણા આપવા eduGAMES ઇન્ફિનિટી માટે 30-સિટી ઝુંબેશ શરૂ કરે છે

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....
spot_img

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે eduGAMES Infinity લોન્ચ કર્યું છે, આ એક નવીન ગેમિફાઇડ નોટબુક છે જે રમતને શિક્ષણ સાથે એકીકૃત કરે છે. આ એક મનોરંજક અને આકર્ષક પહેલ છે જેનો હેતુ શિક્ષણને આનંદદાયક અનુભવમાં પરિવર્તિત કરવાનો છે. ક્લાસમેટ eduGAMES Infinity હવે એક અનોખી ઝુંબેશ શરૂ કરી રહ્યું છે, જે ભગલેનારને જીવનમાં એકવાર મળે તેવી તક – હોંગકોંગ ડિઝનીલેન્ડની મુલાકાત લેવાની તક આપે છે.ક્લાસમેટ eduGAMES ઇન્ફિનિટીના મૂળમાં એ વિચાર છે કે શિક્ષણ આનંદદાયક હોવું જોઈએ અને શીખવાની મનોરંજક બાજુને પ્રજ્વલિત કરવી જોઈએ. ક્લાસમેટ નોટબુક્સના લોકપ્રિય છેલ્લા પાનાં પર નું આ નિર્માણ – વિદ્યાર્થીઓની દરેક પેઢીમાં પ્રિય છે – eduGAMES ઇન્ફિનિટી છેલ્લા પાનાનાં કોયડાઓને ઇન્ટરેક્ટિવ, ગેમિફાઇડ અને રસપ્રદ બનાવવાનો આ ખ્યાલને એક નવા દાખલામાં લઈ જાય છે. વિદ્યાર્થીઓ નોટબુકના છેલ્લા પૃષ્ઠને સ્કેન કરી શકે છે અને દરરોજ એક નવી રમત રમી શકે છે. આને જીવંત બનાવવા માટે, ક્લાસમેટ 24 મેથી 30 શહેરોની ઝુંબેશ શરૂ કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ફક્ત ક્લાસમેટ નોટબુક ખરીદીને અને eduGAMES Infinity રમીને ઝુંબેશમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સિઝનમાં, વિશ્વ ચેમ્પિયન સાથે રમવાની ખાસ તક સાથે ઝુંબેશ વધુ રોમાંચક બની છે. પ્રખ્યાત ભાઈ-બહેન અને ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર, આર પ્રજ્ઞાનંદા અને આર વૈશાલી, 30 દિવસ માટે eduGAMES Infinity માં પણ ડૂબકી લગાવશે, પઝલ ની શક્તિ દ્વારા દરરોજ તેમના મનને તેજસ્વી બનાવશે. તેઓ માને છે કે કોયડાઓ સાથે મનને જોડવું એ ધ્યાન કેન્દ્રિત અને માનસિક રીતે ચપળ રહેવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. આર પ્રજ્ઞાનંદાએ જણાવ્યુ કે, “ક્લાસમેટ એજ્યુગેમ્સ ઇન્ફિનિટી ફક્ત રમતો વિશે નથી – તે તમારા મનને તાલીમ આપવાની એક મનોરંજક અને અસરકારક રીત છે. હું દરરોજ એક નવી પઝલ લેવા અને દેશભરના વિદ્યાર્થીઓ પણ પોતાને કેવી રીતે પડકાર આપે છે તે જોવા માટે ઉત્સાહિત છું.” આર વૈશાલીએ ઉમેર્યું, “અમે ઘરે પઝલ્સ ઉએકેલતા મોટા થયા છીએ, અને તેમણે ખરેખર અમને હોશિયાર અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી છે. ક્લાસમેટ આજની પેઢી માટે શીખવાનો આનંદ આટલી આકર્ષક રીતે જીવનમાં લાવે છે તે જોવું અદ્ભુત છે.” આ પહેલ વિશે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા, તેમના માતાપિતાએ જણાવ્યું કે , “જ્યારે અમારા બાળકો નાના હતા, ત્યારે અમે તેમને દરરોજ પઝલ અને મગજની રમતો રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા. અમે પ્રત્યક્ષ જોયું છે કે આ નાની આદતો તેમના માનસિક શિસ્તને કેવી રીતે બનાવવામાં મદદ કરે છે. ક્લાસમેટ eduGAMES ઇન્ફિનિટી અમને તે સફરની યાદ અપાવે છે – અને તે અન્ય બાળકો માટે તેમની શરૂઆત કરવાની એક અદ્ભુત રીત છે.” આ પહેલ વિશે બોલતા, ITC લિમિટેડના એજ્યુકેશન અને સ્ટેશનરી પ્રોડક્ટ્સ બિઝનેસ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ક્લાસમેટ ખાતે, અમે હંમેશા માનીએ છીએ કે શિક્ષણ આનંદદાયક હોવું જોઈએ અને સર્જનાત્મકતા, જિજ્ઞાસા અને મનોરંજક પ્રયાસની ભાવના જીવંત રાખવી જોઈએ. પ્રજ્ઞાનંદા અને વૈશાલી સંપૂર્ણ રોલ મોડેલ છે અને તેમની સફળતા અને સિદ્ધિઓ એ હકીકતનું પ્રતિબિંબ છે કે ધ્યાન, ચપળતા અને યોગ્ય સાધનો ચેમ્પિયન બનાવી શકે છે. અમને આશા છે કે આ પહેલ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને eduGAMES ઇંફિનિટી ને શોધવા અને અંદરથી વધુ તેજસ્વી બનવા માટે પ્રેરણા આપશે.” આ 30 શહેરોના ભગલેનારાઓ EduGAMES લીડરબોર્ડ પર સ્પર્ધા કરી શકે છે અને તેઓ મેટા ક્વેસ્ટ VR હેડસેટ સહિત રોમાંચક દૈનિક ઇનામો જીતવાની તક તથા આખરી પુરસ્કાર – ડિઝનીલેન્ડની જાદુઈ
સફર ની તક મેળવી શકે. ઝુંબેશની પહોંચ અને દૃશ્યતા આ ઝુંબેશ ડિજિટલ પ્લેટફોર્મ, પ્રાદેશિક પ્રિન્ટ અને ટીવી અને પ્રભાવક ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે, જે સહભાગી શહેરોમાં વ્યાપક દૃશ્યતા સુનિશ્ચિત કરશે. ઝુંબેશનો આ તબક્કો નેશનલ ડિઝનીલેન્ડ એજ્યુગેમ્સ ઝુંબેશ સાથે જોડાશે, જે જિજ્ઞાસા, સુસંગતતા અને હોંશિયાર વિચારસરણીને પુરસ્કાર આપવાનું ચાલુ રાખે છે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here