‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-૨’નું ગીત રિલીઝ, ટ્રોલર્સે કહ્યું બકવાસ

0
59
The trailer of Tiger Shroff, Anyanapande and Tara Sutariya's Most Awaited Film Studios of the Year-2 has been released today.
The trailer of Tiger Shroff, Anyanapande and Tara Sutariya's Most Awaited Film Studios of the Year-2 has been released today.

(જી.એન.એસ.)મુંબઈ,
બોલિવૂડ પ્રોડ્યૂસર કરન જોહરની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’નું બીજું સોંગ ‘મુંબઈ દિલ્હી કી કુડિયા..’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તારા સુતરિયા, અનન્યા પાંડે તથા ટાઈગર શ્રોફના જબરજસ્ત ડાન્સ મૂવ્સ જાવા મળ્યાં છે. સોંગ રિલીઝ કરતાં પહેલાં મેકર્સે આ ગીતને સોશિયલ મીડિયામા ઘણું જ પ્રમોટ કર્યું હતું. આ સોંગમાં ટાઈગર-અનન્યા તથા તારા ટ્રેડિશનલ અંદાજમાં જાવા મળે છે.
‘મુંબઈ દિલ્હી કી કુડિયા..’ રિલીઝ થતાં જ સંગીતરસિયાઓએ આ ગીતને નકારી કાઢ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ ગીતને બકવાસ અને વાહિયાત ગણાવ્યું છે.