Saturday, September 5, 2026
HomeEntertainmentમને કોઈ બાળકો માટેની ફિલ્મની ઓફર કેમ આપતું નથી?: વિદ્યા બાલન

મને કોઈ બાળકો માટેની ફિલ્મની ઓફર કેમ આપતું નથી?: વિદ્યા બાલન

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

આજના જમાનામાં લગભગ દરેક બાળક કશું સમજતું થાય એ પહેલાં સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળી વડે દ્રશ્યો બદલતું થઇ જાય છે. અબુધ મા-બાપો બાળકો કશું સમજવાની સ્થિતિમાં આવે તે પહેલાં જ તેમને સ્માર્ટ ફોન પર કાર્ટૂન અને જાતજાતની વ્યસની ગેમના રવાડે ચડાવી દે છે. ભવિષ્યમાં આ પેઢી શું કરશે તે મોટો સવાલ છે. વિદ્યા બાલન તેથી જ આજકાલના બચ્ચાંઓને ગેજેટ્સમાં ડૂબેલાં જોઇને ડિસ્ટર્બ થઇ જાય છે. હાલ બાળ સુરક્ષાનાં કામોમાં ઉલટથી ભાગ લેતી વિદ્યા બાલન પોતાના બાળપણની વાત કરતાં અતીતરાગમાં ડૂબી જાય છે.  વિદ્યા કહે છે, ‘હું મુંબઇના ચેમ્બુર ઇલાકામાં જન્મી અને ઉછરી છું. અમે રોજ સાંજે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં અમારા મિત્રો સાથે રમવા માટે ભેગાં થતાં હતાં. અમારા વિસ્તારમાં અમે બધાં એકદમ સુરક્ષિત હતા. અમે છોકરીઓ  હોવા છતાં સ્ટ્રીટ પર રખડવા જઈ શકતી. દરેક જણ બધાને ઓળખતાં હોય એટલે તેઓ અમને ગમે ત્યાંથી શોધી કાઢતાં. આજે બાળકોને જ્યારે ગેજેટ્સમાં મોં નાંખીને બેઠેલાં જોઉં છું ત્યારે મારું મન ઉદાસ થઇ જાય છે. દોડવા કૂદવાની ઉંમરે આ બાળકો સ્ક્રીન પર ચોંટી જાય છે, અને પોતાની આંખોનું નુકશાન કરે છે. તેમની આંખો તો ખરાબ થાય જ છે, પણ શારીરિક પ્રવૃત્તિના અભાવે તેમનો યોગ્ય રીતે શારીરિક વિકાસ થતો પણ અટકી જાય છે. વળી આજનાં માબાપ પણ તેમનાં સંતાનો મેદાનમાં રમવા જાય તો ચોવીસે કલાક તેમની આસપાસ ઘુમરાયા કરે છે અને તેમને મુક્ત મને રમવા દેતાં જ નથી. બાળકોનું વધારે પડતું ધ્યાન રાખવું એ પણ એક સમસ્યા છે.’ 

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here