Saturday, September 5, 2026
HomeEntertainmentહર્ષવર્ધન રાણે દિગ્દર્શક મિલાપ ઝવેરી સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તૈયારી

હર્ષવર્ધન રાણે દિગ્દર્શક મિલાપ ઝવેરી સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તૈયારી

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

હર્ષવર્ધન રાણે દિગ્દર્શક મિલાપ ઝવેરી સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો  છે. આ જોડીએ આ પહેલા ‘એક દીવાને કી દિવાનિયત’માં કામ કર્યું હતું  જે ફક્ત પચ્ચીસ કરોડના બજેટમાં જ બનાવવામાં આવી હતી. અને આ ફિલ્મે  બોક્સઓફિસ પર વલ્ડવાઇડ ૧૧૦ કરોડ  રૂપિયાનું કલેકશન કર્યું હતું. હવે ફરી વખત તેઓ એક નવા પ્રોજેક્ટ પર કામકરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને ટી-સીરીઝના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવશે.જોકે આ ફિલ્મની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ચર્ચા અનુસાર  મિલાપ ઝવેરી આ ફિલ્મમાં ફરી અનિલ કપૂરને સામેલ કરે તેવી શક્યતા છે. સ્કિર્ટ અને કાસ્ટિંગ પુરી થયા પછી ક્રિએટિવ ટીમ અને ટાઇમલાઇનને લઇને નિર્ણય લેવામાં આવશે.   આ પ્રોજેક્ટ હજી  પ્રી-પ્રોડકશનના એડવાન્સ સ્ટેજમાં છે. ફિલ્મસર્જક જલદી જઆ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. 

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here