આપનો આજનો દિવસ

0
32

મેષ (અ,લ,ઇ) આપના પ્રયત્નો એળે ન જાય તે જાજા. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.
વૃષભ (બ,વ,ઉ) વાવ-વિવાદ ટાળજા. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.
મિથુન (ક,છ,ઘ) નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.
કર્ક (ડ,હ) કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.
સિંહ (મ,ટ) અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહ¥વના કામ સફળ થતાં લાગે. કન્યા (પ,ઠ,ણ) વ્યાવસાયિક તેમજ અન્ય મહ¥વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.
તુલા (ર,ત) લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.
વૃશ્વિક (ન,ય) મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજા, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.
ધન (ભ,ધ,ફ) પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કાન બનતું જણાય.
મકર (ખ,જ) લાભની તક મળે તે ઝડપી લેજા. આરોગ્ય અંગે તકેદારી લેજા. ગૃહવિવાદનો ઉકેલ મળે.
કુંભ (ગ,શ,સ) આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.
મીન (દ,ચ,ઝ,થ) ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહ¥વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.