Tuesday, March 4, 2025
HomeGujaratએસીસી સલાઇ બનવા ખાતે અદાણી ફાઉન્ડેશને એસએચજી સદસ્યને પોતાનું ઢાબું શરૂ કરવા...

એસીસી સલાઇ બનવા ખાતે અદાણી ફાઉન્ડેશને એસએચજી સદસ્યને પોતાનું ઢાબું શરૂ કરવા સહયોગ કર્યો

Date:

spot_img

Related stories

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક...

પબ્લિક રિલૅન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર અને YCC...

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓએ આજે...

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સ સાથેનો તેનો સૌથી મોટો સીએન્ડઆઈ ઓર્ડર...

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સની પેટાકંપની જિંદાલ ગ્રીન વિન્ડ 1 પ્રાઇવેટ...

એક્સિસ બેંકે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે...

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ...
spot_img

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી ગ્રામીણ સમુદાયોમાં મહિલાઓની આર્થિક તકોમાં વધારો કરવા માટે કટીબદ્ધ છે. અદાણી ફાઉન્ડેશન સાથે મળીને કંપનીએ રાધે સ્વ-સહાય સમૂહ (એસએચજી)ની ભગત દેવીને એસીસી સલાઇ બનવા પાસે પનારી ગામમાં એક ઢાબું ખોલવા માટે સહયોગ કર્યો છે.એસીસી અને અદાણી ફાઉન્ડેશનના સામુદાયિક આઉટરીચ પ્રોગ્રામ દ્વારા સંચાલિત આ પહેલ દ્વારા ભગતને રૂ. 50,000ની લોન અપાઇ હતી, જેનાથી તેઓ પ્લાન્ટ પાસે શ્રમિકો અને કર્મચારીઓને વાજબી અને ઘરે બનાવેલું ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ ઢાબું ખૂબજ ઝડપથી શ્રમિકોના આરામ અને આશ્વાસનનું સ્થાન બની ગયું છે, જેઓ આરોગ્યપ્રદ અને ઘરે બનાવેલા ભોજનની પ્રશંસા કરી રહ્યાં છે.ભગતને સારો પ્રતિસાદ મળવા છતાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં વ્યવસાયનું સંચાલન કરવાથી લઈને સુસંગત ગુણવત્તા સુનિશ્ચિત કરવા તથા કૌટુંબિક જવાબદારીઓ સંભાળવા વગેરેનો સમાવેશ થાય છે. જોકે, તેઓ જુસ્સા અને કટીબદ્ધતાથી આગળ વધતા ગયાં અને તેમણે છ મહિનામાં લોન ચૂકવવાનું તેમજ નફાનો ઉપયોગ તેમના ઢાબાને વધુ વિસ્તૃત કરવા માટે કરવાનું વચન આપ્યું છે. ભગતનું સ્વપ્ન છે કે તેઓ પોતાના સાહસનો વિસ્તાર કરીને શાકભાજી અને ફળોની દુકાનનો પણ સમાવેશ કરે, જેનો હેતુ મહિને રૂ. 10,000 કમાવવાનો છે. તેનાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે.એસીસી ટકાઉ આજીવિકાને સરળ બનાવીને ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા માટે કટીબદ્ધ છે. આવા પ્રોજેક્ટ્સ દ્વારા કંપની જીવનમાં પરિવર્તન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસો અને મહિલા સશક્તિકરણની સંભાવનાને પ્રકાશિત કરે છે.

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક...

પબ્લિક રિલૅન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર અને YCC...

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓએ આજે...

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સ સાથેનો તેનો સૌથી મોટો સીએન્ડઆઈ ઓર્ડર...

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સની પેટાકંપની જિંદાલ ગ્રીન વિન્ડ 1 પ્રાઇવેટ...

એક્સિસ બેંકે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું પાડવા માટે...

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here