Saturday, March 7, 2026
HomeGujaratએર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી પહોંચ પૂરી પાડવા...

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી પહોંચ પૂરી પાડવા 4 નવી ઈન્ટરલાઈન ભાગીદારી કરી

Date:

spot_img

Related stories

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...
spot_img

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે ઉભરી રહેલા બજારોમાં ચાર મહત્વની એરલાઈન્સ સાથે ઈન્ટરલાઈન પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારીથી યુરોપ અને ખાસ કરીને બાલ્ટીક વિસ્તાર તથા પૂર્વી યુરોપ અને મધ્ય એશિયાના કેટલાક ભાગો સાથે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે.આ ભાગીદારીથી એર ઈન્ડિયાના યાત્રીઓને આ પ્રદેશોમાં 6 દેશના વધુ 16 સ્થળોની કોઈ પ્રકારના અવરોધ કે મુશ્કેલી વગર યાત્રા કરવાનો વિકલ્પ ઉપલબ્ધ બનશે. આ સાથે જ સંબંધિત ભાગીદાર એટલે કે પાર્ટનર એરલાઈન્સના યાત્રીઓ માટે ભારત સુધી સરળતાથી પહોંચવાનો વિકલ્પ ઉપલબ્ધ બનશે.એર ઈન્ડિયાએ નવી દિલ્હીમાં યોજાઈ રહેલા 81માં આઈએટીએ એજીએમ પ્રસંગે એરબાલ્ટીક, બલ્ગેરિયા એર, સાઈપ્રસ એરવેઝ, અને ઉઝબેકિસ્તાન એરવેઝ સાથે આ ઈન્ટરલાઈન એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યાં છે.આ નવી ભાગીદારી ગ્લોબલ કનેક્ટર તરીકે એર ઈન્ડિયાની સ્થિતિને વધારે મજબૂત કરે છે, જેથી યાત્રીઓને સિંગલ-ટીકિટથી યાત્રા સંબંધિત કાર્યક્રમ સાથે વિવિધ મહાદ્વીપોની યાત્રા કરી શકે છે, તેમા એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમના ભાગીદાર એટલે કે પાર્ટનર એલાઈનની ફ્લાઈટ સાથે કોઓર્ડિનેટેડ બેગેજ અલાઉન્સ એન્ડ હેન્ડલિંગનો પણ સમાવેશ થાય છે.

4 પાર્ટનર એરલાઈન્સ મારફતે બિલકુલ અનુકૂળ વન-સ્ટોપ કનેક્ટિવિટીઃ

· એર બાલ્ટીકઃ એમ્સ્ટર્ડમ, પેરીસ, કોપેનહેગન, ફ્રેન્કફર્ટ, લંડન ગેટવિક, મિલાન-માલપેન્સા, વિયેના, જ્યૂરિચ અથવા દુબઈમાં એર ઈન્ડિયાના યુરોપિયન ગેટવેના માધ્યમથી રીગા (લાતવિયા), તેલિન (એસ્ટોનિયા) અને વિનિયસ (લિથુઆનિયા) સુધી પહોંચ પ્રદાન કરે છે.
· બલ્ગેરિયા એરઃ લંડન હિથ્રો, પેરિસ, એમ્સ્ટર્ડમ, ફ્રેન્કફર્ટ, મિલાન, જ્યુરીચ અને તેલ અવીવમાં એર ઈન્ડિયાના ગેટવે માધ્યમથી સોફિયા સુધી પહોંચ પ્રદાન કરે છે, જેથી વાઈબ્રન્ટ ઈસ્ટર્ન યુરોપિયન સિટીની યાત્રામાં સહાયતા મળે છે. એર ઈન્ડિયાના યાત્રી સોફિયાથી બલ્ગેરિયાના અન્ય શહેરો વર્ના અને બર્ગાસ માટે પણ ઉડ્ડાન ભરી શકે છે.
· સાઈપ્રસ એરવેઝઃ આ ઉડ્ડયન સેવા પેરિસ, મિલાન અને દુબઈમાં એર ઈન્ડિયાના યુરોપિયન ગેટવે મારફતે લારનાકા (સાઈપ્રસ) સુધીની પહોંચ પૂરી પાડે છે. તેને લીધે ભારતીય યાત્રીઓ માટે ભૂમધ્ય સમુદ્રના મહત્વના સાંસ્કૃતિક અને આર્થિક હબ્સ ખુલે છે.
· ઉઝબેકિસ્તાન એરવેઝઃ દિલ્હી, મુંબઈ અને ગોવા-મોપા (જીઓએક્સ)થી તાશ્કંદ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ સાથે તાશ્કંદથી બુખારા, કાર્શી, નુકુસ, ઉર્ગેંચ, ટર્મેઝ, સમરકંદ, ફરગના અને નામંગન સુધી આગળ સુધીની કનેક્ટીવિટી પૂરી પાડે છે.

તેનાથી વિપરીત એર ઈન્ડિયા તેના ચાર સહયોગી એરલાઈન્સના ગ્રાહકોને 30થી વધારે ભારતીય શહેરો સુધી આરામદાયક પહોંચ પ્રદાન કરશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નઈ,હૈદરાબાદ, અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીનો સમાવેશ થાય છે.એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી નિપુન અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ ચાર નવી ઈન્ટરલાઈન ભાગીદારીઓ એર ઈન્ડિયાની વૈશ્વિક પહોંચને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે વધારશે અને વર્તમાન સમયના કેટલાક સૌથી મહત્વના ઉભરતા બજારોમાં વાઈબ્રન્ટ શહેરો સુધી કોઈ જ અવરોધ વગરના માર્ગ ખોલશે. એરબાલ્ટીક બલ્ગેરીયા એર, સાઈપ્રસ એરવેઝ અને ઉઝબેકિસ્તાન એરવેઝ સાથેની અમારી ભાગીદારી વિશ્વભરમાં અમારા વધી રહેલા ગ્રાહકો માટે વધારે પ્રમાણમાં યાત્રાને લગતા વિકલ્પો અને આરામદાયક યાત્રા રજૂ કરે છે, આ ઉપરાંત મહત્વના ગ્લોબલ એવિએશન હબ તરીકે ભારતની વધી રહેલી સ્થિતિને વધુ મજબૂત કરે છે.”આ ઈન્ટરલાઈન કનેક્શન્સ માટે બુકિંગ એર ઈન્ડિયાની વેબસાઈટ(www.airindia.com), મોબાઈલ એપ અથવા વિશ્વભરના ટ્રાવેલ એજન્ટોના મારફતે પ્રગતિશીલ રીતે શરૂ થશે.

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here