Saturday, March 7, 2026
HomeIndiaHMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક પોઝિટિવ મળતાં દોડધામ

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક પોઝિટિવ મળતાં દોડધામ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img
HMPV

ભારતમાં HMPV વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે 10 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) સંક્રમણ મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ‘બાળકની ડિબ્રૂગઢના આસામ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ (HMPV) માં સારવાર ચાલી રહી છે અને હવે તેની હાલત સ્થિર છે. બાળકને ચાર દિવસ પહેલા શરદી-ખાંસીના લક્ષણોના કારણે સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો હતો.’ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ‘લાહોવાલ સ્થિત આઈસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઈન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળકો હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.

આ કોઈ નવો વાયરસ નથી, 2014માં પણ મળ્યા હતા કેસ :
આઈસીએમઆર પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર લાહોવાલ (ડિબ્રૂગઢ) ના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. બિસ્વજીત બોરકાકોટીએ કહ્યું કે ‘2014થી અમે ડિબ્રૂગઢ જિલ્લામાં 110 એચએમપીવી મામલાની તપાસ કરી છે. આ ત્યાંનો પહેલો કેસ છે. દર વર્ષે આની જાણ થાય છે અને આમાં કંઈ પણ નવું નથી.’દેશમાં એચએમપીવી વાયરસના કેસ વધ્યા છે. અત્યાર સુધી 13 કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, કેરળ સહિત ઘણા રાજ્યોમાં આના કેસ મળ્યા છે.

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here