Sunday, March 15, 2026

IPDigitalera@05 Tushar

spot_img

રિયલ હીરોનું નિધન / 1971માં ભારત-પાક. જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન, બોર્ડરમાં સની દેઓલે ભજવ્યો હતો તેમનો રોલબ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી 1965 અને 1971માં સામેલ...

લોંગેવાલાની લડાઈમાં જીતના મુખ્ય સૂત્રધાર હતા બ્રિગેડિયર ચાંદપુરી, જેના પર બોર્ડર ફિલ્મ બની હતી. કુલદીપસિંહ ચાંદપુરી મહૂના પ્રતિષ્ઠિત ઈન્ફેન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રકટર પણ રહ્યાં. ચંદીગઢઃ 1971ના ભારત-પાકિસ્તાન...

રેવન્યૂ સેક્રેટરી અઢિયા નવેમ્બરમાં રિટાયર થશે, નવા ફાયનાન્સ સેક્રેટરી તરીકે UIDAIના CEOનું નામ ચર્ચામાં

રેવન્યૂ સેક્રેટરી પદેથી હસમુખ અઢિયા 30 નવેમ્બરે રિટાયર થાય છે નવા રેવન્યૂ સેક્રેટરી પદે ગિરિશચંદ્ર મૂર્મુ અને અજય ભૂષણ પાંડેનું નામ ચર્ચામાં. અજય ભૂષણના નામની જાહેરાત...

PNB ફ્રોડ: માલ્યા પછી ચોકસીએ પણ રોકડું પરખાવ્યું, સ્ટેટમેન્ટ લેવું હોય તો એન્ટિગુઆ આવોચોક્સી એન્ટીગુઆમાં રહે છે, સરકાર પ્રત્યર્પણનો પ્રયત્ન કરી રહી છે

- ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટથી મેહુલને ભાગેડુ જાહેર કરવાની માગણી કરી છે મુંબઈ: પીએનબી ફ્રોડમાં આરોપી મેહુલ ચોક્સીએ આગામી ત્રણ મહિના સુધી ભારત આવવાની ના...

ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3 બાળકો સહિત 6નાં મોત

રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વઢવાણના દરજી પરિવારના 6 સભ્યોના કરૂણ...

ચક્રવાત: તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર; 23 લોકોનાં મોત, 80 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યાંબંગાળની ખાડીથી તટ તરફ 14 કિલોમીટરની સ્પીડે વધ્યું હતું ચક્રવાત.

ચક્રવાતની અસરથી સાત જિલ્લાઓમાં ભારે વરસાદ, ભારે પવનથી ઝાડ-થાંભલા ધરાશાયી. તોફાન પ્રભાવિતો માટે છ જિલ્લામાં 471 રાહત શિબિર બનાવવામાં આવ્યાં. ચેન્નાઈ: ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરૂવારે મોડી...

ચંદ્રબાબૂનો નિર્ણય / આંધ્ર સરકારની મંજૂરી વગર રાજ્યમાં કોઈ કાર્યવાહી નહીં કરી શકે CBI

ચંદ્રબાબૂનો નિર્ણય / આંધ્ર સરકારની મંજૂરી વગર રાજ્યમાં કોઈ કાર્યવાહી નહીં કરી શકે CBIદિલ્હી પોલીસ સ્થાપના કાયદા 1946 અંતર્ગત આપવામાં આવેલી સહમતિને આંધ્રએ પરત...

260 Crનું ફુલેકું ફેરવનારા વિનય શાહના ઘરેથી લોટના ડબ્બામાંથી પાંચીયા-10ના સિક્કાનું 50 હજારનું ચિલ્લર મળ્યું

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કૌભાંડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img