Thursday, March 12, 2026

Aksheshkumar Savaliya

spot_img

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું

આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ છો અને કોઈ પણ સાચી વાતને પ્રજા તેમજ સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છો. ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ...

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને...

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુઓની સોમનાથ મંદિર સુધી ભવ્ય રવાડી નીકળી

 જુનાગઢના મહાશિવરાત્રીના મેળા જેવી સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રવાડી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પણ...

2026નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારે રજૂ કરવામાં આવશે

કેન્દ્રમાં મોદી સરકાર 2026નું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. તારીખ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ જાહેરાત...

ગુજરાતના ખૂબ જાણીતા પતંગોત્સવમાં ગુજરાત ટાઇટન્સ સામેલ થશે

ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં ઉત્તરાયણના પર્વના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ગુજરાતમાં પતંગોત્સવનું અનેરું મહત્વ છે અને તેથી જ પતંગોત્સવ દરમિયાન સ્થાનિક લોકોને મળવું ફ્રેન્ચાઇઝી માટે સરળ બની જશે. આ એક્ટિવેશનના ભાગરૂપે મહોત્સવના ત્રણેય દિવસોમાં ખાસ ડિઝાઇન કરાયેલો મોટો ગુજરાત ટાઇટન્સનો પતંગ ઉડાડવામાં આવશે. ચાહકો ગુજરાત ટાઇટન્સના ફેન એન્ગેજમેન્ટ સ્ટોલની મુલાકાત લઈ જીટી બ્રાન્ડેડ પતંગો મેળવી શકશે, ઇન્ટરએક્ટિવ ગેમ્સ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમજ અધિકૃત મર્ચેન્ડાઇઝ જીતવાની તક મળશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળે લાઇફ-સાઇઝ ગુજરાત ટાઇટન્સ ઇન્સ્ટોલેશન અને ફોટો લેવાની તક પણ ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર...

શુક્રવારે સુરતમાં હાઈ-વોલ્ટેજ ઓપનિંગ સેરેમની સાથે ISPL સીઝન 3નો પ્રારંભ થશે: ઓપનર મેચમાં માંઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચે ટક્કર

બે બ્લોકબસ્ટર સીઝન પછી, ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) તેની અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય આવૃત્તિ સાથે પરત ફરી છે. ISPL સીઝન 3 નો પ્રારંભ શુક્રવારે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img