Thursday, October 15, 2026
HomeAhmedabadગુજરાતના ખૂબ જાણીતા પતંગોત્સવમાં ગુજરાત ટાઇટન્સ સામેલ થશે

ગુજરાતના ખૂબ જાણીતા પતંગોત્સવમાં ગુજરાત ટાઇટન્સ સામેલ થશે

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં ઉત્તરાયણના પર્વના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે.

ગુજરાતમાં પતંગોત્સવનું અનેરું મહત્વ છે અને તેથી જ પતંગોત્સવ દરમિયાન સ્થાનિક લોકોને મળવું ફ્રેન્ચાઇઝી માટે સરળ બની જશે.

આ એક્ટિવેશનના ભાગરૂપે મહોત્સવના ત્રણેય દિવસોમાં ખાસ ડિઝાઇન કરાયેલો મોટો ગુજરાત ટાઇટન્સનો પતંગ ઉડાડવામાં આવશે. ચાહકો ગુજરાત ટાઇટન્સના ફેન એન્ગેજમેન્ટ સ્ટોલની મુલાકાત લઈ જીટી બ્રાન્ડેડ પતંગો મેળવી શકશે, ઇન્ટરએક્ટિવ ગેમ્સ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમજ અધિકૃત મર્ચેન્ડાઇઝ જીતવાની તક મળશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળે લાઇફ-સાઇઝ ગુજરાત ટાઇટન્સ ઇન્સ્ટોલેશન અને ફોટો લેવાની તક પણ ઉપલબ્ધ રહેશે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here