Sunday, March 8, 2026
HomeBusiness

Business

spot_imgspot_img

સેન્સેક્સ 1331 પોઈન્ટ ઉછળી 80437

વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી બજારમાં ફરી આક્રમક તેજીએ ડાઉ જોન્સ ૫૫૫ પોઈન્ટ અને આઈટી શેરોના નાસ્દાકમાં ૪૦૨ પોઈન્ટનો તોફાની ઉછાળો આવતાં અને અમેરિકી અર્થતંત્ર...

સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો : શેરબજારમાં રોકાણકારોને આનંદો : ટેક્નોલોજી-રિયાલ્ટી શેર્સ બુમ

શેરબજારમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં શુષ્ક માહોલ બાદ આજે ફરી આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે 1412.33 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ...

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

દેશના અગ્રણી કોમોડિટીડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડિટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં રૂ.44866.85 કરો ડનું ટર્નઓર્ન વર નોંધાયું...

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.285ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.1087 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.83 સુધસુર્યું

દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને...

મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધબી પુરી બુચ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપ કરાતાં તેઓ ચર્ચામાં છે. સેબીનાં...

હિંડનબર્ગ રિસર્ચનું એલાન ‘ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે..: ફરી ટેન્શન વધ્યું

Hindenburg Report Again: અદાણી ગ્રૂપ (Gautam Adani)ના સામ્રાજ્યને હચમચાવી મૂકનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ તો તમને યાદ જ હશે. હવે તેણે વધુ...

બિટકોઈન 62000 ડોલરને પાર : ક્રિપ્ટોમાં તેજી

મુંબઈ : વૈશ્વિક શેરબજારોમાં ફરી તેજીનું માનસ પ્રસ્થાપિત થતા તેનું પ્રતિબિંબ ક્રિપ્ટોકરન્સીસ માર્કેટમાં પણ જોવા મળ્યું હતું અને સપ્તાહના પ્રારંભમાં બોલાઈ ગયેલા કડાકામાં નોંધપાત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img