Saturday, March 7, 2026
HomeBusiness

Business

spot_imgspot_img

શેરબજારની દિશા નક્કી કરવામાં પ પરિબળોની મોટી ભૂમિકા રહેશે

સીપીઆઈ ફુગાવાના આંકડા ૧૨ જુલાઇના દિવસે જારી થશે : ડોલર વિરૂદ્ધ રૂપિયાની ચાલ, વૈશ્વિક ઘટનાક્રમ અને એફઆઈઆઈ પ્રવાહની અસર દેખાશે. મુંબઈ, તા....

જીએસટીમાં નોંધાયેલા વેપારીઓમાં જંગી વૃદ્ધિ

અમદાવાદ, તા. ૩ રાજયમાં જીએસટી આવ્યા બાદ નોંઘાયેલા વેપારીઓની સંખ્યામાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. જેમને ટેકસ બાબતે ગેરરીતી કરવામાં કોઇ રસ નથી તેવા તમામ...

શેરબજારમાં મંદી સેંસેક્સ ૭૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો

મુંબઇ, તા. ૨૪ શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની Âસ્થતી વચ્ચે શેરબજારમાં...

શેરબજાર ફ્લેટ: સેંસેક્સ ૩૬ પોઇન્ટ ઘટી બંધ થયો

મુંબઈ, તા. ૩૦ શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને આજે દિવસ દરમિયાન મોટાભાગે નકારાત્મક ઝોનમાં રહ્યા હતા. સેંસેક્સ કારોબારના અંતે ૩૬...

કૌભાંડી નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે.

(જી.એન.એસ.)સુરત,તા.૨૯ પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા...

બીટકોઈન જેવા ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જાઈએઃ આઈઈપીએફએ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭ બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જાઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ...

શેરબજાર કડ્ભૂસઃ સેન્સેક્સ ૩૨૩ અંક ગબડી ૩૮૭૩૦ પર બંધ

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૫ આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો છે. જેમાં સેન્સેક્સ -૩૨૩.૮૨ અંક એટલે કે ૦.૮૩% ટકા ઘટીને ૩૮,૭૩૦.૮૬ પર અને નિફ્ટી -૮૪.૩૫ અંક એટલે કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img