Sunday, May 11, 2025
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

નારગોલમાં ભારે પવન સાથે વરસાદથી સંખ્યાબંધ ઝાડ ધરાશાયી, વીજપોલ પડતાં અંધારપટ

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના નારગોલમાં ભારે વરસાદથી અફડાતફડી મચી ગઈ હતી. ભારે વરસાદ સાથે તીવ્રગતિએ પવન ફૂંકાતા માત્ર 10થી15મીનિટ સુધી ચક્રવાત ફેલાતા સમગ્ર નારગોલ...

ગુજરાતમાં દારૂબંધીની ઉડ્યા લીરેલીરા, અમદાવાદમાં ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે તે એક ઓપન સિક્રેટ છે. રાજ્યમાં દિવસેને દિવસે દારૂનું ચલણ વધી રહ્યું છે તેમાં બેમત નથી. તેમાં પણ અમદાવાદમાં...

અમદાવાદઃ ચાંદલોડિયામાં જૂથ અથડામણ, ઠાકોરોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવી તોડફોડ કરી

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. ભાવિક સ્કૂલની નજીક ઠાકોર સમાજ અને હિન્દી ભાષી સમાજ વચ્ચે ઠાકોર સમાજની યુવતી પર બળાત્કારના...

અમદાવાદઃ છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1 પોલીસમેનનું મોત

છારાનગરમાં રસ્તા પર પથરાય રહેલા પેવર બ્લોક લગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. એક પાડોશીએ પાડોશી પોલીસમેન પર પેવર...

અમદાવાદ પૂર્વમાં પવન સાથે વરસાદ, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે આજે અંતિમ ચરણમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. જેથી જોત જોતામાં કેટલાક...

First Look: આવી હશે અમદાવાદની મેટ્રો, બેસતા પછી લાગશે કે તમે ફોરેનમાં ફરો છો

શહેરને સ્માર્ટ બનાવનારી મેટ્રોના કોચ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. આ મેટ્રો ટ્રેનની પ્રથમ તસવીરો આવી છે. આવો હશે મેટ્રો ટ્રેનનો First Look,અંદરથી આવી દેખાય...

ગંદા હૈ પર ધંધા હૈ: સગીરો પાસે કરાવાય છે દારૂનો ધંધો, પોલીસના આંખ આડા કાન?

ગુજરાત કી હવા મેં વેપાર હૈ સાહેબ આ હિન્દી ફિલ્મ રઇસનો ડાયલોગ છે. જે ગુજરાતમાં દારૂના ધંધાથી અંડરવર્લ્ડ સુધીની કહાણી પર આધારીત છે. આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img