Saturday, September 26, 2026
HomeIndiaBIMTECH-Hexalog વચ્ચે MoU, સપ્લાય ચેઇન-લોજિસ્ટિક્સ માટે AI આધારિત સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ...

BIMTECH-Hexalog વચ્ચે MoU, સપ્લાય ચેઇન-લોજિસ્ટિક્સ માટે AI આધારિત સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ થશે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

AACSB-માન્યતા પ્રાપ્ત અગ્રણી બિઝનેસ સ્કૂલ BIMTECHએ Hexalog Technologies PrivateLimited સાથે વિદ્યાર્થી હિતમાં ત્રણ વર્ષના કરાર કર્યા. આ ભાગીદારી હેઠળ BIMTECH કેમ્પસમાં ‘સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ’ માટે સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) સ્થાપિતકરવામાં આવશે આ સેન્ટર દ્વારા AI આધારિત લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન એનાલિટિક્સ અને ડિજિટલ ફ્રેઇટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગને અનુકૂળ માઇક્રો-ક્રેડેન્શિયલ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ શરૂ કરવાની યોજના છે. MoU હસ્તાક્ષર પ્રસંગે BIMTECH ના ડેપ્યુટી ડિરેક્ટર અને ડીન (એકેડેમિક્સ) પ્રોફ. પંકજ પ્રિયા, ડૉ. દાનિશ નાસિર તથા Hexalog ટીમ ઉપસ્થિત રહી હતી.

BIMTECH ના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું કે ડિજિટલ અને ડેટા આધારિત વૈશ્વિક સપ્લાય ચેઇન યુગમાં આ સહકાર ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

આ ભાગીદારીથી વિદ્યાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ, લાઇવ કન્સલ્ટિંગ અસાઇનમેન્ટ્સ અને વાસ્તવિક રોકાણકારો સમક્ષ વિચારો રજૂ કરવાની તક મળશે. સાથે જ ઉદ્યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એન્ટરપ્રેન્યોરશિપ બૂટકેમ્પ્સ પણ યોજાશે.

બંને સંસ્થાઓ મળીને સપ્લાય ચેઇન ફેસ્ટ, સંયુક્ત સંશોધન, હેકાથોન, કેસ ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે. CoE કાર્યક્રમ હેઠળ BIMTECH 12 વિદ્યાર્થી ટીમો પસંદ કરશે, જેમાંથી Hexalog ટોચની 5 ટીમોને પસંદ કરશે. પસંદ થયેલી દરેક ટીમને “Hexalog Credits” રૂપે ₹1 લાખ સુધી સહયોગ મળશે.

Hexalog Technologies ના CEO અને સહ-સ્થાપક દિબ્યાંશુ ત્રિપાઠીએ જણાવ્યું કે આ ભાગીદારી માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ વિદ્યાર્થીઓને લાઇવ ડેટા, વાસ્તવિક નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગના અસલી પડકારો સાથે જોડતી કાર્યરત પહેલ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here