Saturday, March 7, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

અમદાવાદઃ રેલવે સ્ટાફની પત્ની જ ચલાવતી હતી ‘તત્કાલ’ ટિકિટ બુકિંગ કૌભાંડ

જો તમે ક્યારેય તત્કાલ ટિકિટ કાઢવા માટે પ્રયાસ કર્યો હશે તો તમને ખબર જ હશે કે તત્કાલ માટે વિન્ડો ઓપન થયાની થોડી જ મિનિટોમાં...

‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કાયદાકીય આટીઘૂંટીમાં ફસાયો

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની પ્રક્રિયા હવે કાયદાકીય અવરોધો વચ્ચે પડી ગઈ છે. ગુરુવારે સુરત જિલ્લના ખેડૂતો ગુજરાત હાઈકોર્ટ પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવી...

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ગેરકાયદે બાંધકામ કરવા બદલ મળી નોટિસ

ગેરકાયદે બાંધકામ કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ મોદીના સગા ભાઈ પ્રહલાદ મોદીને ત્રણ નોટિસ ફટકારી છે. પ્રહલાદ મોદીને શહેરના રબારી કોલોની વિસ્તારમાં આવેલી...

પાર્કિંગ માટે સોસાયટી સામે આઠ વર્ષથી લડી રહ્યો છે એક અમદાવાદી

શાહીબાગમાં રહેતા વેપારી સી.પી. જૈન પોતાની ગાડીના પાર્કિંગ માટે છેલ્લા આઠ વર્ષથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. તેઓ 2010માં શાહીબાગની એક સોસાયટીમાં રહેવા આવ્યા...

પાકિસ્તાનના હિન્દુઓને ભારતની નાગરિકતા આપશે અમદાવાદના કલેક્ટર

અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે શુક્રવારના રોજ ભારતની નાગરિકતા માટે અરજી કરનારા 90 અરજદારોને ડોક્યુમેન્ટ્સ સોંપશે. આ 90 અરજદારોમાંથી મોટાભાગના પાકિસ્તાનના હિન્દુઓ છે. આ અરજદારો...

અમદાવાદ: સરકારે ખાનગી સ્કૂલને 99,000 સુધી ફી લેવાની મંજૂરી ન આપી

સરકારે સ્કૂલોની ફી નક્કી કરવાનો કાયદો લાવ્યા બાદ શરુ થયેલી બબાલ હજુય અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ...

સુરત: વેપારીને આવ્યો બે કરોડની ખંડણીનો ફોન,

ફાયરિંગ બીજાની ઓફિસમાંઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી બન્યા બે શખ્સોની ગેરસમજણનો ભોગ. મંગળવારે બે શખ્સોએ ઉધના વિસ્તારમાં અન્ય વેપારીના બદલે ઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img