Saturday, March 7, 2026
HomeGujarat

Gujarat

spot_imgspot_img

પેટ્રોલ કરતાં 10 ગણું મોંઘું પાણી પીવે છે સુરત કોર્પોરેશનના કર્મચારીઓ

સુરત મહાનગર પાલિકામાં ઊંચા ભાવે પાણી ખરીદવાનું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2016-17માં થયેલા ગોપી તળાવ ઉત્સવમાં પાણીની 250mlની બોટલ પાછળ 200 રૂપિયાનો ખર્ચ...

ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસને મળી મહુવા નગરપાલિકાની સત્તા

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સોમવારના રોજ ભાજપે પાલિકાની સત્તા ગુમાવી છે ભાવનગર: ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષને કારણે પાર્ટીએ અહીં સત્તા ગુમાવવી પડી છે. 2017માં થયેલી...

કચ્છ જિલ્લાના મુંદ્રામાં એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ થયું, પાઈલટ શહીદ

ભૂજ: કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજા ગામની સીમમાં ભારતીય વાયુ સેનાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાઈલટને ગંભીર ઈજાઓ થવાથી મોત થયાના અહેવાલ છે....

સિંગાપોરમાં રજુ કરાયો અ’વાદના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ, PM મોદીએ કર્યું ટેસ્ટિંગ

લક્ષ્મી અજય: સિંગાપોરમાં ભારત અને સિંગાપોરના સંબંધોને મજબૂત કરવા અને ઈનોવેશનને પ્રમોટ કરવા માટે યોજવામાં આવેલી કોન્ક્લેવ માટે અમદાવાદના બે વિદ્યાર્થીઓના સ્ટાર્ટ-અપને નીતિ આયોગ...

અ’વાદઃ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કોર્પોરેશનની લાલ આંખ, ઠેર-ઠેર પડશે દરોડા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો પર વધુ કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. પ્લાસ્ટિકના કપમાં ચા આપતા...

10 વર્ષ પહેલા સગીરાને ભગાડી ગયેલા વ્યક્તિની ધરપકડ

28 વર્ષની મીના અને યાદવે સપનામાંય નહીં વિચાર્યું હોય કે 10 વર્ષ પહેલાં કરેલી એક ભૂલ એમના સુખી પરિવારને અલગ કરી દેશે. મૂળ યુપીનો...

અમદાવાદમાં 15 જુન પહેલા વરસાદ પડવાની શક્યતા સાવ નહિવત્ છે

અમદાવાદથી ઘણા દૂર છે વરસાદના વાદળ, ગરમીથી હાલ રાહત નહીં મળેદક્ષિણ ગુજરાત, સુરત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી તેમજ વરસાદ પણ શરુ થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img