Sunday, March 8, 2026
Homenational

national

spot_imgspot_img

INTERNATIONAL YOGA DAY LIVE | વસુધૈવ કુટુંબકમની થીમ પર દુનિયાભરમાં ઉજવણી

આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેઓ...

PM મોદી 4 દિવસના યુએસ પ્રવાસે જવા રવાના, કહ્યું- આ મુલાકાતથી સંબંધો વધુ મજબૂત થશે

યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના પ્રથમ રાજ્ય પ્રવાસ પર જવા માટે રવાના થયા...

રથયાત્રાને લઈને મોસાળમાં ભારે ઉત્સાહ, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરાશે

દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતેથી નીકળી ભગવાનના મોસાળમાં ભક્તિમય માહોલ દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતેથી...

વડાપ્રધાન નરેન્દ્રમોદી લોકસભાની ચૂંટણી તમિલનાડુથી લડે એવા સંકેત

દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી માટે હમેશા કપરાં ચઢાણ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે તમિલનાડુથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત મળી...

અયોધ્યા: ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં, આગામી વર્ષે રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. દરમિયાન શ્રી રામજન્મભૂમિ...

રાજ્યમાં 61 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ચક્રવાત બિપરજોયને કારણે પવનની ગતીમાં વધારો થતા ભારે પવન ફૂંકાય રહ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત...

ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધ્યું, પોરબંદરમાં કલમ 144 લાગુ

વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આગામી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img