Saturday, October 17, 2026
HomenationalINTERNATIONAL YOGA DAY LIVE | વસુધૈવ કુટુંબકમની થીમ પર દુનિયાભરમાં ઉજવણી

INTERNATIONAL YOGA DAY LIVE | વસુધૈવ કુટુંબકમની થીમ પર દુનિયાભરમાં ઉજવણી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે

આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેઓ દુનિયાભરના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. આ અવસરે પીએમ મોદીએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો. તેઓએ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા અંગે માહિતી આપી હતી. આ દરમિયાન બીએસએફના જવાનોએ બોર્ડર પર ભવ્ય રીતે યોગ કર્યા હતા. યોગ દિવસ વિશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટર પર લખ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દરેકને અભિનંદન! યોગ એ આપણી સંસ્કૃતિની મહાન સિદ્ધિઓમાંની એક છે અને સમગ્ર વિશ્વને ભારતની એક મહાન ભેટ છે. યોગ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. યોગ, જીવન પ્રત્યે એક સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ આપણા જીવનમાં વધતા પડકારોનો સામનો કરવા માટે આપણે બધાને વધુ સક્ષમ બનાવે છે. આજના દિવસે હું બધા લોકોને તેમના દૈનિક જીવનમાં યોગને અપનાવવા અને તેની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કરવા આગ્રહ કરું છું. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here