Sunday, February 23, 2025
HomeUncategorized

Uncategorized

spot_imgspot_img

રાફેલ ડીલમાં કોઈ ગેરરીતિ નથી થઈઃ સુપ્રીમ કોર્ટે, તમામ અરજી ફગાવી

નવી દિલ્હી: વિવાદિત રાફેલ ડીલ પર વિરોધ પક્ષના આરોપોનો સામનો કરી રહેલ મોદી સરકારને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. આજે સુપ્રીમ કોર્ટમાં...

અમેરિકાની એક નાઈટ ક્લબના બાથરૂમની દીવાલ ઉપર હિન્દૂ દેવી દેવતાઓની છબી

હિન્દૂ સન્નારી સુશ્રી અંકિતા મિશ્રાએ વિરોધ નોંધાવતા તસવીરો હટાવી માફી માંગીઅમેરિકાની એક નાઈટ ક્લબના બાથરૂમની દીવાલ ઉપર હિન્દૂ દેવી દેવતાઓની છબી લગાવાતા એક હિન્દૂ...

કેલિફોર્નિયા: ઈતિહાસની સૌથી મોટી આગમાં અત્યારસુધી 63ના મોત, ફરી વસાવવું પડશે આખું શહેર 8 નવેમ્બરે આગ ભડક્યા પછી અત્યાર સુધી મૃતકોની સંખ્યા બમણી થઈ...

- ઉત્તર કેલોફોર્નિયામાં આગથી 12 હજારથી વધુ ઈમારત ખાખ થઈ - રાષ્ટ્રપતિ ટ્રમ્પ શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભડકેલી આગમાં અત્યારસુધી 63...

પિંક લેગેસી ડાયમંડ 365 કરોડ રૂપિયામાં વેચાયો, અમેરિકાની જવેલરી ફર્મે ખરીદ્યો

દુર્લભ પિંક લેગેસી ડાયમંડ રેકોર્ડ 365 કરોડ રૂપિયા ( 5 કરોડ ડોલર )માં વેચાયો છે. કોઈ પણ પિંક ડાયમંડ માટે વિશ્વની સૌથી મોટી બોલી...

UK:ગર્ભવતી મહિલા પર પૂર્વ પતિએ તીરથી કર્યો હુમલો, તીર પેટમાં રાખી બાળક બચાવ્યુંતીર તેના પેટ અને હૃદયની વચ્ચેના ભાગમાં વાગ્યું હોવાથી બાળક સુરક્ષિત હતું.

બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે તેનું નામ મોહમ્મદે ઇબ્રાહિમ રાખ્યું છે. ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં એક ભારતીય મૂળની મહિલાની તીર મારીને હત્યા કરવામાં...

ઇઝરાયલનો હમાસ પર 370 રોકેટથી હુમલો, જવાબી કાર્યવાહીમાં ટીવી ચેનલની ઇમારત ધ્વસ્તગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની અલ-અક્સા ટીવીની ઇમારત ધ્વસ્ત

- સાઉથ ઇઝરાયલના એક એપાર્ટમેન્ટ પર ગાઝા પટ્ટી તરફથી થયેલા રોકેટ હુમલામાં એકનું મોત - સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલામાં હમાસ કમાન્ડર સહિત 6 પેલેસ્ટિનિયન્સ અને...

ઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં 4,000 મીટર સુધી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img