Friday, September 18, 2026
HomeEntertainmentજૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ ફિલ્મ પેન-ઇન્ડિયા રિલીઝ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે અને તે ભારતીય સિનેમાની શરૂઆત તથા વિકાસ પર આધારિત બાયોપિક રૂપે રજૂ કરવામાં આવશે. વર્ષ 2023માં એસ.એસ. રાજમૌલીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેને વરુણ ગુપ્તા (મૅક્સ સ્ટૂડિયો) અને એસ.એસ. કાર્તિકેય (શોઇંગ બિઝનેસ) દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે. ત્યારથી આ ફિલ્મના સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હતું અને હવે તેનો ફાઈનલ ડ્રાફ્ટ લૉક કરવામાં આવ્યો છે.સ્રોતોનાં જણાવ્યા અનુસાર તાજેતરમાં એસ.એસ. રાજમૌલી, એસ.એસ. કાર્તિકેય અને વરુણ ગુપ્તાએ આ સ્ક્રિપ્ટ જૂનિયર એનટીઆરને સંભળાવી, જેમણે તરત જ ફિલ્મ માટે સહમતી આપી દીધી. સૂત્રોના મતે, ‘RRR’ ફિલ્મના અભિનેતા દાદાસાહેબ ફાલ્કેની અજાણી કહાનીઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ કહાની ભારતીય સિનેમાના જન્મ અને વિકાસને આધારે રજૂ કરવામાં આવી છે, અને તેની વિગતોએ જૂનિયર એનટીઆરને આશ્ચર્યચકિત કરી દીધા. સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ, તેમણે સ્ક્રિનપ્લે અને તેના ટ્રીટમેન્ટ અંગે વિગતે ચર્ચા કરી. આ ફિલ્મ તેમને ઍક્શનથી અલગ એક એવી ભૂમિકા ભજવવાનો મોકો આપશે, જે તેમણે અગાઉ ક્યારેય નથી ભજવી.જૂનિયર એનટીઆરના નેતૃત્વ હેઠળ બનતી ‘મેડ ઇન ઇન્ડિયા’ એસ.એસ. રાજમૌલી, એસ.એસ. કાર્તિકેય અને વરુણ ગુપ્તાની સર્જનાત્મક દૃષ્ટિ સાથે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઊંડાણપૂર્વક ઉતરવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મ દાદાસાહેબ ફાલ્કેની નજરથી ભારતીય સિનેમાની શરૂઆત બતાવશે અને દર્શકોને એક એવો સિનેમેટિક અનુભવ આપશે જે પહેલે ક્યારેય નથી જોયો.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here