
નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નારણપુરા ખાતે ચિલ્ડ્રન્સ ડેની હર્ષોલ્લાસ | સાથે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ચાચા નહેરુને યાદ કરી તેમની પ્રતિભાને સમર્પિત વિવિધ રમતો અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓમાં આનંદપૂર્વક ભાગ લીધો. દિવસભર હાસ્ય, ઉત્સાહ અને આનંદનો માહોલ રહ્યો.


