Sunday, March 8, 2026
HomenationalEDની મોટી કાર્યવાહી: સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ...

EDની મોટી કાર્યવાહી: સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉત ની કેટલીક કિંમતી મિલકતો જપ્ત કરી છે. મુંબઈમાં એક ચાલના વિકાસ યોજનામાં આશરે રૂ. 1,034 કરોડના કૌભાંડની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસમાં પણ EDએ ભ્રષ્ટાચારના આરોપોની તપાસના ભાગરૂપે જૈનના સહયોગીઓની રૂ. 4.81 કરોડની ચલ-અચલ મિલકતો જપ્ત કરી છે. આ સંબંધમાં સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ વર્ષ 2017માં કેસ નોંધવામાં આવ્યો હતો.સંજય રાઉતના મુંબઈમાં અલીબાગના 8 પ્લોટ એટેચ કરવામાં આવ્યા છે. આ સાથે દાદર ઉપનગરમાં આવેલ એક ફ્લેટને પણ એટેચ કરવામાં આવ્યો છે. આ મિલકતો સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના નામે છે. EDએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરી છે. આ કાર્યવાહી બાદ સંજય રાઉતે (Sanjay Raut) ટ્વીટ કર્યું. તેમાં લખ્યું હતું, ‘અસત્યમેવ જયતે.’આ પહેલા EDએ આ જ કેસમાં ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના બિઝનેસમેન પ્રવિણ રાઉતની ધરપકડ કરી હતી. તેની સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉત વિરુદ્ધ પીએમસી બેંક ફ્રોડ કેસની પણ ED તપાસ કરી રહી છે. આ સંબંધમાં સંજય રાઉતની પત્ની વર્ષાની પૂછપરછ કરવામાં આવી છે. વર્ષા રાઉતને પ્રવીણની પત્ની માધુરી સાથે પણ ગાઢ સંબંધ છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here