Saturday, March 7, 2026
HomeGujaratએમસીએક્સ પર ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ્સનો આવતી કાલથી થશે પ્રારંભ

એમસીએક્સ પર ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ્સનો આવતી કાલથી થશે પ્રારંભ

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સચેન્જ અને વૈશ્વિક સ્તરે સૌથી મોટા કોમોડિટી ઓપ્શન્સ એક્સચેન્જ (એફઆઈએ, 2024), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ જૂન 2025માં ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્સ શરૂ કરવા માટે સેબીની મંજૂરી મેળવી હતી અને હવે ગુરુવાર, 10 જુલાઈ, 2025થી ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ શરૂ કરવાની જાહેરાત કરતાં ખુશી અનુભવે છે, જે દેશના ઊર્જા ડેરિવેટિવ્સ બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.એમસીએક્સ માને છે કે આ શરૂઆત સમયોચિત છે, કારણ કે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં ભાવની સ્થિરતા, બદલાતી માંગ, ઇંધણના ખર્ચ અને બજારના વિકાસનું સંચાલન કરવાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ પાવર જનરેટર્સ, વિતરણ કંપનીઓ, મોટા ઔદ્યોગિક ગ્રાહકો અને નાણાકીય ભાગીદારોને પારદર્શક, લિક્વિડ અને વિશ્વસનીય હેજિંગ મિકેનિઝમ પૂરું પાડશે. તે રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી કોમોડિટી ઉમેરવા માટે પણ પ્રોત્સાહન આપશે.નવા શરૂ થનારા ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટનો ઉદ્દેશ ઇલેક્ટ્રિસિટીના ભાવ જોખમના સંચાલન માટેના સંરચિત સાધનોની વધતી માંગને પહોંચી વળવાનો છે. આ કોન્ટ્રેક્ટ વર્ષના તમામ 12 કેલેન્ડર મહિનાઓ માટે ઉપલબ્ધ હશે, જેમાં પ્રારંભમાં ચાલુ મહિના સહિત ત્રણ મહિનાના કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવાશે. ટ્રેડિંગ યુનિટ 50 મેગા વોટ અવર (એમડબલ્યુએચ) છે, જે એમડબલ્યુએચદીઠ ભારતીય રૂપિયા (ટેક્સ અને લેવી સિવાય)માં ક્વોટ કરાશે. ટિક સાઇઝ એમડબલ્યુએચદીઠ રૂ.1ની રખાઇ છે. આ કોન્ટ્રેક્ટની પતાવટ સમાપ્તિ મહિનાના તમામ કેલેન્ડર દિવસોના ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઇએક્સ) ખાતે ડે અહેડ માર્કેટ (ડીએએમ)ના અનકોન્સ્ટ્રેઇન્ડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ (યુએમસીપી)ના વોલ્યુમ વેઇટેડ એવરેજના આધારે રોકડમાં કરવામાં આવશે. કોન્ટ્રેક્ટ બજારની સ્થિરતા માટે સેબીની દૈનિક ભાવ મર્યાદા (ડીપીએલ)ને અનુસરશે, જેમાં પ્રારંભિક સ્લેબ 6 ટકાનો હશે, જે આપેલ દિવસે 9 ટકા સુધી વિસ્તારી શકાય છે. પ્રારંભિક માર્જિન આવશ્યકતા ઓછામાં ઓછું 10 ટકા અથવા વોલેટિલિટી વીએઆર આધારિત માર્જિન, જે વધુ હશે તે લાગુ પડશે. ગ્રાહક સ્તરની પોઝિશન મર્યાદા 3 લાખ એમડબલ્યુએચ અથવા બજારવાર ઓપન ઇન્ટરેસ્ટના 5 ટકા એ બંનેમાં જે વધુ હશે તેના પર મર્યાદિત છે.આ વિકાસ અંગે બોલતાં, એમસીએક્સના એમડી અને સીઈઓ મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિસિટી એક મહત્વપૂર્ણ કોમોડિટી છે, જેના ભાવમાં અસ્થિરતા અનેક પરિબળો દ્વારા નક્કી થાય છે, જેમાં માંગ-પુરવઠા, હવામાન (ઋતુગત), પીક લોડ (ઔદ્યોગિક/વાણિજ્યિક/રહેણાંક/કૃષિ), તહેવારોની ઋતુ વગેરેનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિસિટી વાયદાનો થનારો પ્રારંભ એમસીએક્સની નવીન અને ભાવિલક્ષી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે, જે વાસ્તવિક બજારની જરૂરિયાતોને સંબોધે છે. આ કોન્ટ્રેક્ટ ભારતના ઊર્જા બજારોને વધુ ગાઢ બનાવવા અને ટકાઉ, બજાર-આધારિત પાવર પ્રાઇસિંગના વ્યાપક લક્ષ્યને સમર્થન આપવા તરફનું એક પગલું છે – જે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે એક આવશ્યક આધારસ્તંભ છે.”

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here