
બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ છે! ભારતભરના ચાહકો નવા એપિક સેવર્સ સાથે તેમના કેએફસી ફેવરેટ્સનો આનંદ માણી શકે છે. ફક્ત રૂ.299 માં તમારા મનપસંદ કેએફસી હોટ એન્ડ ક્રિસ્પી ચિકન અને બોનલેસ સ્ટ્રીપ્સના 9 પિસીસનો આનંદ માણો!. આ મર્યાદિત સમયની ઓફરનો લાભ લેવા માટે ભારતભરના 1,300+ કેએફસીમાં થી કોઈની પણ મુલાકાત લો. અવિશ્વસનીય એપિક ઓફર માટે મૃણાલ ઠાકુર અને દાનિશ સૈતને દર્શાવતી નવી કેમ્પેઇન ફિલ્મ લોન્ચ થઈ એટલી સરસ ઓફર કે તમે દિવસભર 9 ફોર 299 ને રીલિત કર્યા કરશો.શા માટે?કારણ કે કેએફસી એપિક સેવર્સ સાથે, ચિકન લવર્સ ફક્ત રૂ. 299/- માં ફિંગર લિકિંગ ગુડ ચિકનના 9 પિસીસનો આનંદ માણી શકે છે. આ અવિશ્વસનીય કિંમતે 7 બોનલેસ ચિકન સ્ટ્રીપ્સ અને 2 ક્રન્ચી, હોટ એન્ડ ક્રિસ્પી ચિકનના જ્યુસી પિસીસ મેળવો. ભારતમાં કેએફસીના 1300+રેસ્ટોરન્ટમાં ફક્ત ડાઈન ઈન માટે માન્ય.આ કેમ્પેઈન ફિલ્મમાં મોટા પડદાની પ્રિય મૃણાલ ઠાકુર અને ઈન્ટરનેટ ફનીમેન દાનિશ સૈત 9 ફોર 299 ની આકર્ષક ઓફર પર ખુશીઓની લહેર દર્શાવતા જોવા મળે છે. એપિક ટેસ્ટ અને એપિક સેવિંગ્સમાંથી એકની પસંદગી શા માટે કરવી બંને એક સાથે મળતાં હોય.તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમારા મિત્રો અને પરિવાર સાથે તમારા નજીકના કેએફસીની મુલાકાત લો. આજે જ ભારતભરમાં 1300+કેએફસી રેસ્ટોરન્ટમાંથી કોઈપણમાં જાઓ અને જાતે જ સ્વાદનો આનંદ માણો.