Monday, March 16, 2026
Homenationalકોરોના જંગમાં મોટી રાહત! RBIએ ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા...

કોરોના જંગમાં મોટી રાહત! RBIએ ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપ્યા

Date:

spot_img

Related stories

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...
spot_img

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાની બીજી લહેરથી ભારતની ઇકોનોમી મોટા પાયે પ્રભાવિત થઈ છે

નવી દિલ્હી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેન્ક વેક્સીન મેન્યુફેક્ચર્સ, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોર્ટ્રર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હૉસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે.પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે, કોરોનાની બીજી લહેર થી ઇકોનોમી મોટા પાયે પ્રભાવિત થઈ છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર રિઝર્વ બેન્ક નજર રાખી રહ્યું છે. બીજી લહેરની વિરુદ્ધ મોટા પગલાં લેવાની જરૂર છે. મીડિયાને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે કોરોનાની પહેલી લહેર બાદ ઇકોનોમીમાં રિકવરી જોવા મળી રહી હતી પરંતુ બીજી લહેરે ફરી એક વાર સંકટ ઊભું કરી દીધું છે.રિઝર્વ બેન્કે નાના કારોબારીઓને મોટી રાહત આપી છે. સાથોસાથ કેટલીક અન્ય પ્રકારની રાહતની પણ જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા સેક્ટરોને ઝડપથી લોન અને ઇન્સેટિવની જોગવાઈ કરવામાં આવશે. વિશેષમાં બેન્ક, કોવિડ બેન્ક લોન પણ બનાવશે.

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here